gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરમાં લૂંટ અને બાદમાં પોલીસ સામે રકઝક કરનારા બે શખ્સોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે, હાલ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઘટનાની વિગતો મુજબ, શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જહાંગીર બાપુ અને સબીર સંઘાર નામના બે શખ્સોએ જાહેરમાં ધારિયું ઉલાળીને પોલીસની 112 જનરક્ષક ટીમ સાથે જીભાજોડી કરી હતી. આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જેને પગલે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી આ બંને કહેવાતા ‘ડોન’ની ધરપકડ કરી લીધી હતી.

ગુનામાં વપરાયેલો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને શખ્સોએ માત્ર પોલીસ સાથે માથાકૂટ જ ન હતી કરી, પરંતુ એક યુવાનને માર મારી તેના ખિસ્સામાંથી 700 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. આ અંગે 112 નંબરની પોલીસ જીપના ચાલક હીરાભાઈ મુછાળાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલું બાઇક, ધારિયું, છરી અને લૂંટાયેલી 700 રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે.

આ પણ વાંચો: ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલો

‘ક્યારેય આવું કૃત્ય નહીં કરે’

રિમાન્ડના ભાગરૂપે પોલીસે જ્યારે આ બંને આરોપીઓને દિગ્જામ સર્કલ પાસે સીન રી-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ, ત્યારે બંને ગુંડાતત્વોની શાન ઠેકાણે આવી ગઈ હતી. જે શખ્સો થોડા દિવસ પહેલા હથિયારો લઈને પોલીસ સામે પડ્યા હતા, તેઓને જ પોલીસે ‘મરઘા’ બનાવ્યા હતા. જાહેરમાં માફી માંગતા અને કાકલૂદી કરતા આ શખ્સોએ કબૂલ્યું હતું કે તેઓ હવે પછી ક્યારેય આવું કૃત્ય નહીં કરે. રિમાન્ડની મુદત પૂરી થતા જ કોર્ટે બંને માથાભારે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11
GUJARAT

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

April 27, 2026
દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ
GUJARAT

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

April 27, 2026
અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

Next Post
ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N...

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba...

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

7 months ago
પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

8 months ago
એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News