gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Municipal Corporation Results: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું એકચક્રી શાસન જાળવી રાખી પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, તો બીજી તરફ વિપક્ષ તરીકે કોંગ્રેસનો લગભગ સફાયો થયો છે. જોકે, આ આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 12 ના પરિણામોની થઈ રહી છે, જ્યાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપીઓએ જીત મેળવીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.

કોંગ્રેસનો ઐતિહાસિક પરાજય: માત્ર 2 બેઠકો પર સમેટાઈ

ચૂંટણી પહેલા કોંગ્રેસે 62 ઉમેદવારો મેદાનમાં ઉતારીને મજબૂત લડત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ પરિણામોમાં કોંગ્રેસના 60 ઉમેદવારોની હાર થઈ છે. અગાઉ દોઢ ડઝન જેટલી બેઠકો ધરાવતી કોંગ્રેસ હવે માત્ર 2 બેઠકો પર સીમિત થઈ ગઈ છે. ખુદ જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પણ પોતાની સુરક્ષિત ગણાતી વોર્ડ નંબર 1 ની બેઠક બચાવી શક્યા નથી.

વોર્ડ નંબર 12: જેલમાંથી જીત્યા ‘ગુજસીટોક’ના આરોપીઓ

આ ચૂંટણીમાં સૌથી અજીબ કિસ્સો વોર્ડ નંબર 12 માં જોવા મળ્યો છે. અહીં જનતાએ જેલમાં રહેલા બે એવા ઉમેદવારોને વિજયી બનાવ્યા છે જેમની સામે ગુજસીટોક (GujCTOC) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

1 અલ્તાફ ખફી, કોંગ્રેસ ઉમેદવાર

જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફી અને તેમની ગેંગ સામે ચૂંટણી પહેલા જ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તેમના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તેઓ વિજયી બન્યા છે. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા પણ જીત્યા છે.

2 અસલમ ખિલજી, AAP ઉમેદવાર

અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હવે ‘આપ’ માંથી ચૂંટણી લડતા અસલમ ખિલજી પણ જેલમાંથી જીતવામાં સફળ રહ્યા છે. તેમની સાથે એડવોકેટ જેનબબેન ખફી એ પણ જીત મેળવી છે.

આમ આદમી પાર્ટીનો ઉદય

લગભગ 50 ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ પણ જામનગરમાં પોતાનું ખાતું ખોલ્યું છે. પક્ષપલટા અને આંતરિક ખેંચતાણ વચ્ચે પણ ‘આપ’ વોર્ડ નંબર 12 માં 2 બેઠકો અંકે કરવામાં સફળ રહી છે, જે આગામી સમયમાં નવા રાજકીય વળાંકના સંકેત આપે છે.

આ પણ વાંચો: ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને

આ ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે કે ભાજપનો ગઢ અકબંધ છે, જ્યારે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ સમાન છે. જેલમાંથી ચૂંટાઈ આવેલા ઉમેદવારો અને ‘આપ’ ના પ્રવેશથી જામનગરના રાજકારણમાં હવે નવા સમીકરણો જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો
GUJARAT

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

June 13, 2026
મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …
GUJARAT

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

June 13, 2026
ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના અમદાવ…
GUJARAT

ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના અમદાવ…

June 13, 2026
Next Post
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec...

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

ગોધરામાં 'કમળ' ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History ...

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25’નો અમલ, 36.95 લોકોએ 18 હેરિટેજ સાઇટની લીધી મુલાકાત | 36 95 …

ગુજરાતમાં ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25’નો અમલ, 36.95 લોકોએ 18 હેરિટેજ સાઇટની લીધી મુલાકાત | 36 95 …

1 year ago
Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

1 month ago
ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

10 months ago
માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News