gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Patan Collectors Office Bomb Threat: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ, સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં ઈમેલ દ્વારા ધમકીઓ મળી રહી છે. ત્યારે પાટણ અને રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બન્ને કલેક્ટર કચેરીઓના ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. સરકારી ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે.

200થી વધુ કર્મચારીઓને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. જેને લઈને 200થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીને પગલે પોલીસનો કાફલો અને  બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે. 

આ પણ વાંચો: નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ

વડોદરામાં GIPCLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે (10મી એપ્રિલ) વડોદરાની જીઆઈપીસીએલ કંપનીને એક ધમકી ભર્યો મેઈલ મળ્યો જેમા કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલ મળતા કંપનીના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા તાત્કાલીક તપાસ કરવામાં આવી હતી. આ મેઈલનું કનેક્શન શોધવા સાયબર સેલની પણ મદદ લેવામાં આવી છે. જો કે, ચેકિંગ કર્યા બાદ કંઈ શંકાસ્પદ હાથ ન લાગતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …
GUJARAT

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

May 8, 2026
સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…
GUJARAT

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

May 8, 2026
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
GUJARAT

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

May 8, 2026
Next Post
ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ…

ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ...

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | ...

નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ | navsari …

નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ | navsari ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો…

ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો…

5 months ago
પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …

પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …

8 months ago
VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

8 months ago
AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે જિયો અને રિલાયન્સ | indi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News