gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in INDIA
0 0
0
એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Airline Crisis : જેટ ફ્યૂલના ભાવમાં વધારો અને કિંમતોમાં અનિશ્ચિતતાના કારણે દેશની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી આર્થિક સંકટમાં મૂકાઈ ગઈ છે. જો સ્થિતિ નહીં સુધરે તો ફ્લાઇટ સેવાઓ ઠપ થવાનો ખતરો વધી ગયો છે. આ મામલે ભારતીય એરલાઇન્સ કંપનીના સંગઠન ફેડરેશન ઑફ ઇન્ડિયન એરલાઇન્સે(FIA) ગંભીર ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

ATFની કિંમતમાં સહાય આપો : FIAએ મંત્રાલયને પત્ર લખ્યો

FIAએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને તાત્કાલિક સહાયની માંગ કરી છે. FIAએ ચેતવણી આપી છે કે, ‘જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ઘણી એરલાઇન્સ કંપનીઓને કામકાજ બંધ કરવા પડશે અથવા ફ્લાઇટ્સ ઓપરેશન અટકાવવાની નોબત ઊભી થશે.’

ભારતીય એરલાઇન્સ કંપનીઓ પર અનેક સંકટ

એરલાઇન ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર હાલમાં જેટ ફ્યૂઅલના ભાવ ઉથલ-પાથલની આશંકા ચાલી રહી છે, જેની સીધી અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓપરેશનલ પર પડી રહી છે. એડ-હોક પ્રાઇસિંગ સિસ્ટમની ટીકા કરતાંં FIAએ કહ્યું કે, આ પદ્ધતિથી નેટવર્કનું સંચાલન કરવું અસ્થિર અને અવ્યવહારુ બની રહ્યું છે. ખાસ કરીને વિદેશી રૂટ પર એટીએફના ભાવમાં પ્રતિ લિટર 73થી 75 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જેના કારણે અનેક રૂટ પર વિમાન ઉડાડવા આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. આ સ્થિતિના કારણે ભારતીય એરલાઇન્સ માટે વિદેશી કંપનીઓ સામે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો : ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ

FIAએ એક્સાઇઝ ડ્યૂટી સ્થગિત કરવા માંગ કરી

આ સંકટમાંથી ઉગારવા માટે FIAએ સરકાર પાસે કેટલીક મહત્ત્વની માંગણીઓ મૂકી છે. સંગઠને વિનંતી કરી છે કે, ઘરેલું ઓપરેશન માટે એટીએફ પર લાગતી 11 ટકા એક્સાઇઝ ડ્યુટીને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવે. આ ઉપરાંત અગાઉની સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમ ફરી લાગુ કરવા અને મુખ્ય એવિએશન હબ પર વેટના દરમાં ઘટાડો કરવાની માંગ પણ કરવામાં આવી છે. હાલનું ટેક્સ માળખું એરલાઇન્સના ખર્ચના ભારણને વધારી રહ્યું છે જે લાંબો સમય સહન કરી શકાય તેમ નથી.

…તો ફ્લાઇટોનું સંચાલન બંધ કરવું પડશે

જો ઇંધણના ભાવમાં અસ્થિરતા ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. એરલાઇન કંપનીઓએ સ્પષ્ટ કહ્યું કે, આર્થિક નુકસાન વધવાને કારણે વિમાનોની ઉડાન રદ કરવાની ફરજ પડી શકે છે. આનાથી માત્ર કનેક્ટિવિટીમાં ઘટાડો થશે એવું નથી પરંતુ મુસાફરો માટે હવાઈ ભાડામાં પણ મોટો ઉછાળો આવી શકે છે અને ફ્લાઇટના શિડ્યુલમાં મોટી અનિશ્ચિતતા સર્જાઈ શકે છે. હાલની આ પરિસ્થિતિ એરલાઇન સેક્ટર માટે અસ્તિત્વની લડાઈ સમાન બની ગઈ છે જેમાં સરકારના હસ્તક્ષેપ વગર સામાન્ય મુસાફરો અને ઉદ્યોગ બંનેને મોટું નુકસાન થવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…
INDIA

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

June 17, 2026
ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…
INDIA

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

June 17, 2026
ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…
INDIA

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

June 17, 2026
Next Post
સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…

સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે 'ક્રોસ વો...

દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi…

દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi...

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંપતી પર સાસુ સસરા સહિત ચાર લોકોનો હુમલો | Couple attacked by four people including in laws

દંપતી પર સાસુ સસરા સહિત ચાર લોકોનો હુમલો | Couple attacked by four people including in laws

2 months ago
મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

7 months ago
ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

1 month ago
એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News