gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત | Two people including a policeman died when two bik…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત | Two people including a policeman died when two bik…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બોટાદથી તાજપર જવાના રસ્તે 

– પોલીસ જવાન નોકરી પૂર્ણ કરી પરત ઘર તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેન મોત નીપજ્યા હતા.

બોટાદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ (ઉ.વ ૩૨ ) પોતાનું મોટરસાયકલ નં જીજે ૦૪ સીઈ ૫૨૬૨ નું લઈને બોટાદ સબ જેલ ખાતેથી નોકરી પુરી કરી ઘરે જતા હતા.તે દરમિયાન અને બોટાદથી તાજપર વચ્ચે રાંદલમાના મંદિર નજીક પહોચતા સામેથી મોટરસાયકલ નં જીજે ૦૪ બીબી ૦૫૫૧ ના ચાલક મહેશભાઈ ઝવેરભાઈ સાકળીયાએ પોતાનું બાઈક પુરઝડપે અને બે ફિકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી ધર્મેન્દ્રસિંહના બાઈક સાથે અથડાવી દેતા ધર્મેન્દ્રસિંહના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યું હતું.જ્યારે મહેશભાઈને પણ વાહન અકસ્માતમાં નાની-મોટી ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ઘનશ્યામસિંહેએ બાઈક ચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I...

સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે | Made in India semiconductor chips t…

મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે | Made in India semiconductor chips t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમે હાથ પગ જોડતાં રહ્યા પણ…’ બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy…

1 year ago
નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

2 months ago
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

4 months ago
સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News