gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

સારંગપુરમાં રહેતા યુવકે દેવું થતાં બેન્ક કર્મચારી સાથે મળીને મ્યુલ એકાઉન્ટ ખોલોવીને વિવિધ રાજ્યાં લોકો સાથે લાખોની ઠગાઇ કરી હતી. કાગડાપીઠ પોલીસે ઓપરેશન મ્યુલ હંન્ટ હેઠળ તપાસ કરીને મ્યુલ બેંક એકાઉન્ટ ધારક સુધી પહોચીને ત્રણ આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સામે ગુજરાત સહિતના રાજ્યોમાંથી ઠગાઇની ૫૫ ફરિયાદો નોંધાઈ છે. 

બેન્ક એકાઉન્ટ ભાડે રાખી લોકો પાસેથી રૃપિયા મેળવી ઓન જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી રૃપિયા મેળવી લેતા

કાગડાપીઠ પોલીસને સાયબર ક્રાઈમના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કાંકરિયા પાસે આવેલી ખાનગી બેંકનુ એકાઉન્ટ મળી આવ્યું હતું, જેમાં સાયબર ફ્રોડના નાણા અવાર નવાર ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પોર્ટલ પર ચેક કરતા આ બેંક એકાઉન્ટ ધારક સામે વર્ષ ૨૦૨૩થી અત્યાર સુધીમાં ગુજરાત સહિત જુદા જુદા રાજ્યામાં સાયબર ક્રાઈમની ૫૫ જેટલી ફરિયાદો થઇ હતી.

જેથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પો.કો. લક્ષ્મણભાઇએ સારંગપુર ખાતે રહેતા જીગરભાઇ  તથા ઇસનપુરમાં રહેતા ઉંમંગભાઇ અને રામોલમાં રહેતા મુકિમ  સામે ફરિયાદ નોંધાવી છે કે જીગર ઝાલાના નામે એકાઉન્ટ ખુલ્યું હોવાનુ જાણવા મળતા તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેમને દેવુ થઇ જતા રૃપિયાની જરૃરિયાત ઉભી થઇ હતી. એટલે તેણે ઇન્ડસન્ડ બેંકમાં કામ કરતા તેના ઓળખીતા મિત્ર ઉમંગભાઇને વાત કરતા તેમણે મદદ કરવાની હા પાડી પરંતુ એકાઉન્ટ ખોલાવશે તો તેને રૃ.૪૦ હજાર મળશે તેવી વાતચીત કરતા આથક તંગીમાં આવેલા આરોરીએ પોતાના નામે એકાઉન્ટ ખોલાવી દીધું અને બેંકના એટીએમ ચેકબુક સહીતની આખી કીટ મિત્રને આપી દીધી હતી. ત્યારબાદ કાગડાપીઠ પોલીસે ઉમંગની ધરપકડ કરતા તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે રામોલમાં રહેતા તેના મિત્ર મુકીમને એકાઉન્ટની વિગતો અને તેની કીટ આપી દીધી હતી. અને તેના બદલામાં પોતે કમિશન પણ લેતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…
GUJARAT

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

April 29, 2026
જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…
GUJARAT

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

April 29, 2026
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…
GUJARAT

ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

April 29, 2026
Next Post
વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

1 year ago
દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada’s Zainabad Jinjuwada road has become…

દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada’s Zainabad Jinjuwada road has become…

2 months ago
વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

3 months ago
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News