gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અહીંથી પાછળ હટી જાઓ…’, કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
‘અહીંથી પાછળ હટી જાઓ…’, કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu And Kashmir Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાતાં 33 લોકોના મોત થયા છે. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખે આખું ગામ તણાઈ ગયું હતું. લોકોની વર્ષોથી મહેનત કાટમાળમાં ફેરવાઈ હતી. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભુસ્ખલન અને પૂરની સ્થિતિમાં જનજીવન ખોરવાયું છે. 

આ દુર્ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા છે. જેમાં જોવા મળે છે કે, કેવી રીતે પહાડ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ગામને ઝપેટમાં લઈ રહ્યો છે. આ પૂરમાં ઘર, ગાડી, દુકાનો, રસ્તાઓ સહિત બધું જ તણાઈ ગયું છે.

લોકો અને સુરક્ષાકર્મી સતત લોકોને બૂમો પાડી રહ્યા છે કે, પાછળ હટો… અહીંથી દૂર જતાં રહો… સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા દોડી રહ્યા હતા. ઘણા પરિવાર વિખૂટા પડી ગયા.

33 લોકોના મોત, 200થી વધુ ગુમ

સત્તાવાર માહિતી અનુસાર, આ વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. 120 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાં 37ની સ્થિતિ ગંભીર છે. આ પૂરમાં 9500 ફૂટ ઊંચાઈએ આવેલા મચેલ માતાના મંદિરની તરફ જતો રસ્તો પણ તણાઈ ગયો છે.

'અહીંથી પાછળ હટી જાઓ...', કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન 2 - image

દુર્ઘટના બાદ ડેપ્યુટી કમિશ્નર પંકજ કુમાર શર્મા અને એસએસપી કિશ્તવાડ ઘટનાસ્થળે પહોંચી રાહત-બચાવ કામગીરી શરુ કરી હતી. એનડીઆરએફની બે ટીમ, એસડીઆરએફ, સેના અને પોલીસના જવાનો પણ રાહત-બચાવ કામગીરીમાં જોડાયા છે. સતત થઈ રહેલું ભૂસ્ખલન અને પૂરના પાણીના પ્રવાહના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

મચેલ માતાની યાત્રા હાલ સ્થગિત કરવામાં આવી છે. ગામમાં કાટમાળ દૂર કરવા, ગુમ લોકોને શોધવા અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવાનું કામ યુદ્ધસ્તરે ચાલુ છે. પહાડી વિસ્તાર, તૂટેલા માર્ગોના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
મકાનની ગેલેરીમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા | 7 gamblers caught gambling in the gallery of a buildi…

મકાનની ગેલેરીમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા | 7 gamblers caught gambling in the gallery of a buildi...

BIG NEWS: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, 46 મૃત્યુ, 200 ગુમ

BIG NEWS: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, 46 મૃત્યુ, 200 ગુમ

અમદાવાદ મનપામાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા, સસ્પેન્ડેડ હેડ ક્…

અમદાવાદ મનપામાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા, સસ્પેન્ડેડ હેડ ક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

9 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast in Gujar…

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast in Gujar…

9 months ago
સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

4 weeks ago
વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News