gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in INDIA
0 0
0
19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જડ-જટિલ અને અસંવેદનશીલ વ્યવસ્થાની ચોંકાવનારી ઘટના

– ઓડિશાના જીતુ મુંડા મૃત બહેનના ખાતામાં જમા નાણા ઉપાડવા દોડધામ કરતા રહ્યા, અંતે હારીને આ પગલુ ભર્યું

– ખભા પર બહેનનું હાડપિંજર લઇ જતા જીતુનો વીડિયો વાયરલ થતા તંત્રએ ગામમાં જઇને રૂપિયા આપ્યા

ભુવનેશ્વર : ઓડિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં એક આદિવાસી પોતાની બહેનનું હાડપિંજર ખભા પર ઉચકીને લઇ જતો જોવા મળ્યો હતો. બહેનનું ગ્રામીણ બેન્કમાં ખાતું હતું જેમાં ૧૯૦૦૦ રૂપિયા જમા હતા, બેન્કવાળા પુરાવા માગી રહ્યા હતા અને દોડાવી રહ્યા હતા તેથી ભાઇ પોતાની મૃત બહેનનુ હાડપિંજર લઇને બેન્ક પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને લોકો વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે.  

૫૦ વર્ષના જીતુ મુંડા ઓડિશાના કેઓનજાહરના  દીયાનાલી ગામના રહેવાસી છે, તેમની ૫૬ વર્ષીય બહેન કલરા મુંડાનું ઓડિશા ગ્રામીણ બેન્કમાં ખાતું હતું, જેમાં તેના નામે આશરે રૂ. ૧૯૩૦૦ જમા હતા. આ દરમિયાન બહેનનું નિધન થયું તેથી લાંબા સમય બાદ જીતુ મુંડા બહેનના ખાતામાં જમા રૂપિયા ઉપાડવા ગયા પરંતુ બેન્કવાળાઓએ કોઇ જ યોગ્ય જવાબ ના આપ્યો અને બહેન મૃત્યુ પામી છે તેના પુરાવા માગ્યા. જીતુએ બેન્કવાળાઓને આજીજી કરી અને અનેક વખત મુલાકાત લીધી પરંતુ કોઇ જ પરિણામ ના આવ્યું. 

અંતે આ જટિલ વ્યવસ્થા સામે હારી ગયેલા જીતુ મુંડાએ પોતાની બહેનના હાડપિંજરને જ ખોદી કાઢ્યું અને ખભા પર ઉડાવીને બેન્કે પહોંચી ગયા હતા. આ જોઇને બેન્ક કર્મચારીઓ તો ચોંકી ઉઠયા હતા સાથે સાથે તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ જટિલ અને જડ વ્યવસ્થાને લઇને ભારે રોષ ઠાલવ્યો હતો.  લોકોએ જીતુ મુંડાને સમર્થન આપ્યું અને સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું તેથી અંતે આ જટિલ વ્યવસ્થાને સંભાળનારાઓએ ઝુકવુ પડયું હતું, બાદમાં બેન્કના અધિકારીઓ, એડિશનલ મામલતદાર સહિતની પુરી ટીમ જીતુ મુંડાને પાસે તેના ગામમાં પહોંચી હતી. જીતુ મુંડાને આમ તેમ દોડાવવા મજબુર કરનારા આ અધિકારીઓ માત્ર કલાકોમાં જ રૂપિયા આપવા જીતુ મુંડા પાસે પહોંચી ગયા હતા અને તેની તસવીર પણ લીધી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepe…
INDIA

TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepe…

June 13, 2026
શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…
INDIA

શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…

June 13, 2026
રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ : આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ. 10 લાખ રો…
INDIA

રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ : આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ. 10 લાખ રો…

June 13, 2026
Next Post
ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી | Government preparing for alcohol …

ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી | Government preparing for alcohol ...

બંગાળમાં આજે મતદાન : મમતાનો ગઢ કબજે કરવા પર મોદીની નજર | Voting in Bengal today: Modi eyes capturing…

બંગાળમાં આજે મતદાન : મમતાનો ગઢ કબજે કરવા પર મોદીની નજર | Voting in Bengal today: Modi eyes capturing...

એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે | Airline companies will have to go on lockdo…

એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે | Airline companies will have to go on lockdo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

4 weeks ago
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ | kulgam encounter jamm…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ | kulgam encounter jamm…

9 months ago
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

4 months ago
મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News