gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કલ્યાણપુરના લાંબા ગામે ખર્ચના પૈસાની માથાકૂટ જીવલેણ બની : હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો પણ પૂછપરછમાં ભાંડો ફૂટયો : ફાયર બ્રિગેડની જહેમત બાદ તળાવમાંથી મૃતદેહ હાથ લાગ્યો 

જામ ખંભાળિયા, : કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરપ્રાંતિય યુવાન દ્વારા પોતાના મિત્રને પાણીમાં ફેંકી દઈ, ઉપરથી પથ્થરો મારી, હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણના આરોપીએ પ્રથમ તો આ બનાવ આપઘાતનો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ સમગ્ર પ્રકરણનો ભેદ ખૂલવા પામ્યો છે. 

 આ ચકચારી બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના પડરછ ગામના મૂળ રહીશ અને હાલ વડોદરામાં રહીને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા રામશકલ શિવશંકર ગ્વાલા નામના 24 વર્ષના  યુવાનનો નાનો ભાઈ સંતોષ શિવશંકર ગ્વાલા (ઉ.વ. 22) કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આવેલી એક કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરે છે. તેના મિત્ર રામનરેશ મોતીલાલ સાકેત (રહે. મૂળ મધ્ય પ્રદેશ, હાલ લાંબા)ના ફોનમાંથી રામશકલને ફોન આવ્યો હતો કે તમારા ભાઈ સંતોષને લાંબા ગામ ખાતે નોકરી કરવી નથી, અને બીજી જગ્યાએ નોકરીનું ગોઠવી આપો. ત્યાર બાદ તા. 6ના રોજ રામનરેશે ફરી ફોન કર્યો અને ‘હું તથા તમારા ભાઈ સંતોષ તળાવ બાજુ નાસ્તો લઈને ફરવા ગયા ત્યારે સંતોષ તળાવમાં કૂદી પડયો હતો’ તેમ કહી રડવા લાગ્યો હતો.

આ બનાવ બાદ તેણે રાજકોટથી તેની કંપનીના શેઠ સાથે લાંબા ગામે જઇ રામનરેશની પૂછપરછ કરી હતી પણ સંતોષ તળાવના પાણીમાં જાતે કૂદી પડયાનું તેનું કથન ગળે ન ઉતરતા તેણે રામનરેશને હકીકત કહી દેવા જણાવ્યું હતું, જેથી રામનરેશે કહેલ કે ‘મારાથી ખોટું થઈ ગયું છે. હું તથા તમારા ભાઈ સંતોષ નાસ્તો-પાણી લઈને લાંબા ગામે ગેટની બાજુમાં આવેલા તળાવ પાસે ગયા હતા. ત્યાં તળાવ કાંઠે બેસીને નાસ્તો કરેલ, અને સંતોષે  મને ખર્ચના રૂપિયા આપ તેમ કહેતા મેં ના પાડી હતી. આ પછી મારે તથા સંતોષને બોલાચાલી થઈ હતી. જેમાં મેં સંતોષને ધક્કો મારીને પાણી ભરેલા તળાવમાં નાખી દીધો હતો, અને ઉપરથી પથ્થરોના ઘા કર્યા હતા. તા. ૬ના રોજ બનેલા આ બનાવ બાદ ગઈકાલે ફાયર બ્રિગેડની લાંબી જહેમત બાદ તળાવના પાણીમાંથી સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું કલ્યાણપુરની હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામશકલ શિવશંકર ગ્વાલાની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે આરોપી રામનરેશ સાકેતની અટકાયત કરી આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will...

પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ | Lupwen üa feitiu lon ewe imw lekuniol…

પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ | Lupwen üa feitiu lon ewe imw lekuniol...

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

1 year ago
જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …

2 months ago
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત | surat…

શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત | surat…

9 months ago
વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News