gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન | BJP undefeated in Bhavnagar C…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન | BJP undefeated in Bhavnagar C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2021 નું પુનરાવર્તન, ભાજપને સત્તાનું સુકાન પણ સીટમાં વધારો નહીં

ભાજપના ૫૨, કોંગ્રેસે ૫૦ મળી કુલ ૧૫૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ૨૦૨૧ની તુલનામાં ૫.૩૭ ટકા ઉંચું છતાં ભાજપને બેઠકો વધવાની આશા ઉપર પાણી ફરી વળ્યું

ભાવનગર –  ભાવનગર કોર્પોરેશનમાં ૧૯૯૫થી ભાજપની શરૃ થયેલી વિજય યાત્રાને કોંગ્રેસ રોકી શકી નથી. અપરાજીત ભાજપે ભલે સાતમી વખત સત્તાનું સુકાન સંભાળશે પણ બેઠકો વધવાની આશા ઉપર મતદારોએ ઠંડું પાણી ફેરવી દીધું છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૪.૮૪ ટકા મતદાન થયું હતું. કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહેતા આ વોર્ડમાં પેનલનું પુનરાવર્તન થવાની સંભાવના હતી. પીરછલ્લા વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે રણછોડ બની ફોર્મ પાછું ખેંચી લીધું હતું. જેના કારણે ભાજપને ટક્કર આપવા કોંગ્રેસના માત્ર ૫૦ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હોય, બીએમસીની સત્તામાં ભાજપનું સંખ્યાબળ વધશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજના ચૂંટણી પરિણામોએ ૨૦૨૧નું પુનરાવર્તન કર્યું છે. ગત ટર્મમાં ભાજપને ૪૪ બેઠક મળી હતી. તેટલી જ બેઠક ૨૦૨૬ની ચૂંટણીમાં મળી છે. ૪૪ બેઠક સાથે આગામી પાંચ વર્ષ સુધી ભાજપ બહુમતીના જોર સત્તા ચલાવશે. બીજી તરફ ૨૦૨૧ની ચૂંટણીમાં ૧૦ સીટની ખોટ ખાનારી કોંગ્રેસ પાર્ટીને ગત ટર્મનું નુકસાન ભરપાઈ થશે તેવું આશા હતી. પરંતુ કોંગ્રેસને આ ચૂંટણી ન નફો, ન નુકસાન બનીને રહી છે. ગત ટર્મ જેટલી જ આઠ બેઠક આ ચૂંટણીમાં પણ મેળવી કોંગ્રેસે સંતોષ માન્યો છે. કોર્પોરેશનમાં કોંગ્રેસ બેઠી નથી થઈ શકતું તેનું કારણે જનતાનો મજબૂત અવાજ બનવામાં કચાસ છે. ત્યારે ૨૦૨૬ના જનાદેશને તો કોંગ્રેસ બદલી નહીં શકે પરંતુ ૨૦૩૧ માટે આંતરિક ટાંટિયાખેંચ બંધ કરી અત્યારથી જ આત્મમંથન કરવાની તાતિ જરૃરત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in …

2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in ...

ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G...

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

3 months ago

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

12 months ago
16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

6 months ago
મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News