gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in Business
0 0
0
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ન્યુઝીલેન્ડ સાથેના મુકત વેપાર કરાર (એફટીએ)ને ભારતના ટેકસટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી તથા એપરલ ઉદ્યોગ  દ્વારા આવકારવામાં આવ્યો છે. કરારને કારણે આ ક્ષેત્રોને  સૌથી વધુ લાભ થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.  આ ક્ષેત્રો સિવાયના ક્ષેત્રોને નિકાસમાં ખાસ લાભ જોવા મળવાની સંભાવના ઓછી જણાય છે કારણ કે તે નીચી અથવા ડયૂટી ફ્રીનો અગાઉથી જ લાભ મેળવી રહ્યા છે, એમ ઉદ્યોગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. 

ન્યુઝીલેન્ડ ખાતે દેશની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ જે હાલમાં ૧.૬૬ કરોડ ડોલર જેટલી છે તે કરારને પગલે ત્રણ વર્ષમાં વધી પાંચ કરોડ ડોલર પહોંચવા ધારણાં છે, જ્યારે લેધર તથા ફૂટવેરની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે ઉદ્યોગના સુત્રો અંદાજ મૂકી રહ્યા છે. 

ન્યુઝીલેન્ડમાં જ્વેલરીનો માથા દીઠ વપરાશ ઊંચો છે જેને કારણે ભારતના નિકાસકારોને નવી તકો ઊભી થશે એમ જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

ચીન તથા થાઈલેન્ડ જેવા હરિફોની સામે ભારતના નિકાસકારોને ડયૂટીના લાભો મળી રહેશે. 

ટેકસટાઈલમાં ચોક્કસ બજારો પરની ભારતના નિકાસકારોની નિર્ભરતામાં આ કરારથી ઘટાડો થશે. ૨૦૩૦ સુધીમાં ટેકસટાઈલ તથા એપરલ ઉદ્યોગનું કદ  ૩૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યને ટેકો મળી રહેશે એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું. 

૨૦૨૫માં ન્યુઝીલેન્ડે ભારત ખાતેથી ૮.૦૨ કરોડના ટેકસટાઈલની આયાત કરી હતી. ટેરિફ નાબુદીને પગલે વોલ્યુમ તથા આવકમાં વૃદ્ધિ જોવા મળશે. 

મુકત વેપાર કરારથી ભારતની એપરલ, લેધર, ફાર્મા તથા ઓટો પાર્ટસની નિકાસને નજરે પડતો લાભ જોવા મળશે.  ન્યુઝીલેન્ડની ૬૦ ટકા ટેરિફ લાઈન્સ અગાઉથી જ ડયૂટી ફ્રી હોવાથી ભારતની અનેક નિકાસોને નવા લાભ નહીં થાય. માત્ર એવી જ નિકાસોને લાભ જોવા મળશે  જેના પર મોટી ડયૂટી વસૂલવામાં આવે છે જેમ કે ગારમેન્ટસ, કારપેટસ, લેધર, એન્જિનિયરિંગ માલસામાન વગેરે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવે જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની ટોપ 10 કંપનીઓ ભેગી કરો તો પણ ભારે પડશે ઈલોન મસ્ક! જાણો 1.11 ટ્રિલિયન ડોલર સંપત્તિની રોચક સરખા…
Business

ભારતની ટોપ 10 કંપનીઓ ભેગી કરો તો પણ ભારે પડશે ઈલોન મસ્ક! જાણો 1.11 ટ્રિલિયન ડોલર સંપત્તિની રોચક સરખા…

June 13, 2026
ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…
Business

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

June 13, 2026
RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…
Business

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

June 13, 2026
Next Post
જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP's tsunami in district elections...

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st...

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે, UP પણ ટોપ 5માં સામેલ, નીતિ આયોગે જાહેર કર્યો EPI 2…

સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે, UP પણ ટોપ 5માં સામેલ, નીતિ આયોગે જાહેર કર્યો EPI 2…

5 months ago
ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

1 week ago
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ…

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ…

1 year ago
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News