gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધા વધારવા DRMને રજૂઆત | Presentation to DRM to increase toi…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધા વધારવા DRMને રજૂઆત | Presentation to DRM to increase toi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railways : વડોદરા વિભાગ, પશ્ચિમ રેલવેના ડીઆરયુસીસી (DRUCC) સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાળાએ 28 એપ્રિલ 2026ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)ને રજૂઆત કરી વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2/3 અને 4/5 પર શૌચાલય તથા યુરિનલ સુવિધા વધારવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

 એમની રજૂઆત મુજબ, વડોદરાએ એક અત્યંત મહત્વનું અને વ્યસ્ત સ્ટેશન છે, જ્યાં 24 કલાક ટ્રેનો અને મુસાફરોની અવરજવર રહે છે. પરંતુ હાલમાં પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધાનું વિતરણ અસંતુલિત હોવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે.

પ્લેટફોર્મ નં.2 અને 3 પર શૌચાલય સુવિધા માત્ર અમદાવાદ છેડે (નોર્થ સાઇડ) ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈ/સુરત છેડે કોઈ સુવિધા નથી. પ્લેટફોર્મ નં.4 અને 5 પર સુવિધા માત્ર સુરત છેડે (સાઉથ સાઇડ) છે, જ્યારે અમદાવાદ છેડે મુસાફરો આ સુવિધાથી વંચિત છે.

વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ ઘણા લાંબા હોવાથી એક છેડેથી બીજા છેડે જવું વૃદ્ધ મુસાફરો, મહિલાઓ અને નાનાં બાળકો સાથે પ્રવાસ કરતાં પરિવારો માટે ઘણું કષ્ટદાયક બની જાય છે. ટ્રેન આવવાના સમયે ઉતાવળ હોવાના કારણે પ્લેટફોર્મના બીજા છેડે સુધી જવું વ્યવહારિક રીતે શક્ય બનતું નથી.

પ્લેટફોર્મ 2/3ના મુંબઈ છેડે નવા યુરિનલ અને શૌચાલય બ્લોકનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે. પ્લેટફોર્મ 4/5ના અમદાવાદ છેડે પણ નવી શૌચાલય સુવિધા ઊભી કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને…

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને...

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm...

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor…

11 months ago
આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

1 year ago
દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a…

10 months ago
દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News