gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન બુધવારે(29 એપ્રિલ, 2026) બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા પાટણ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. તો બીજી તરફ, રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ, ગુરુવાર(30 એપ્રિલ)થી તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીથી આંશિક રાહત મળી શકશે.

ભરઉનાળે પાટણમાં કમોસમી વરસાદ

વાતાવરણમાં પલટો આવતા ભરઉનાળે પાટણમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. એકાએક જોરદાર ઝાપટું પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ભેજવાળા પવન ફૂંકાતા આવતીકાલ(30 એપ્રિલ)થી ગરમીથી આંશિક રાહત મળી શકે છે. જેમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જ્યારે સામાન્ય તાપમાન કરતાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આમ, આગામી ત્રણ દિવસ 40થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું

રાજ્યનું મહત્તમ તાપમાન

રાજ્યભરમાં ગરમીનો પારો હાઈ જોવા મળી રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં સામાન્ય તાપમાન કરતાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગર, અમરેલી અને ગાંધીનગરમાં 42 ડિગ્રીથી વધુ, રાજકોટ, વીવી નગર, ડીસા સહિતના જિલ્લામાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય...

ચૂંટણી સર્વેક્ષણ : થલપતિ વિજયની એન્ટ્રી, હિમંતાનો દબદબો, જાણો 4 રાજ્યોમાં CM પદ માટે કોણ છે પહેલી પસ…

ચૂંટણી સર્વેક્ષણ : થલપતિ વિજયની એન્ટ્રી, હિમંતાનો દબદબો, જાણો 4 રાજ્યોમાં CM પદ માટે કોણ છે પહેલી પસ...

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો : તિલકવાડા સ્ટેશનનું અપગ્રેડેશન | Majo…

સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો : તિલકવાડા સ્ટેશનનું અપગ્રેડેશન | Majo…

7 months ago
બોટાદમાં બપોરનો ઝઘડો રાત્રે જૂથ અથડામણમાં ફેરવાયો, 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ | botad gadhad…

બોટાદમાં બપોરનો ઝઘડો રાત્રે જૂથ અથડામણમાં ફેરવાયો, 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ | botad gadhad…

4 months ago
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

9 months ago
એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News