gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયા 

મળતી માહિતી અનુસાર, કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કાર માર્ગ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી અને સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયા હતા અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતની જાણ થતા જ ધોળકા અને બગોદરાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી હજુ પણ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: VIDEO | અમદાવાદમાં અફવાએ મચાવ્યો હોબાળો: ગૌમાંસ હોવાની શંકામાં ટોળાએ ટ્રકમાં કરી તોડફોડ, તપાસમાં ભેંસનો વેસ્ટ નીકળ્યો

સગાઈનો પ્રસંગ માતમના ફેરવાયો

મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…

June 18, 2026
અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…
GUJARAT

અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…

June 18, 2026
છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota …
GUJARAT

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota …

June 18, 2026
Next Post
વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr...

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય...

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

10 months ago
જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o…

જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o…

6 months ago
બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

1 year ago
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News