gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Sthapana Divas Celebrations In Surat : સુરતમાં આવતીકાલે 1લી મે, 2026ના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સુરતના વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શૉનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. પોલીસ પરેડ બાદ રાત્રે 8 વાગ્યે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનારનું વિશેષ સન્માન કરાશે

આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે. 

આ પણ વાંચો: પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય

રાજ્યકક્ષાના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી

રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણી પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે રાત્રે 8 વાગ્યે ભવ્ય રંગારંગ કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં 250થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon
GUJARAT

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

May 1, 2026
કોર્પો.ની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને NOTA કરતા પણ ઓછા મત મળ્યા | 29 candidates got less votes than NOTA…
GUJARAT

કોર્પો.ની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને NOTA કરતા પણ ઓછા મત મળ્યા | 29 candidates got less votes than NOTA…

May 1, 2026
ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…
GUJARAT

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

May 1, 2026
Next Post
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad …

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad ...

નવા કોર્પોરેટરો તથા હોદ્દેદારો માટે મ્યુનિ.કચેરીના સી -બ્લોકમાં રીનોવેશન કરવા કવાયત શરુ | For new co…

નવા કોર્પોરેટરો તથા હોદ્દેદારો માટે મ્યુનિ.કચેરીના સી -બ્લોકમાં રીનોવેશન કરવા કવાયત શરુ | For new co...

ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | A young man from Langala who won the election was thre…

ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | A young man from Langala who won the election was thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન…

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચન…

6 months ago
અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી | Seeing us together on one stage will …

અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી | Seeing us together on one stage will …

12 months ago
ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સ…

2 months ago
સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું | Elderly man riding bicycle dies after b…

સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું | Elderly man riding bicycle dies after b…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News