gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Municipal Corporation Renovation: અમદાવાદ મ્યુનિ.ના નવા કોર્પોરેટરો અને હોદ્દેદારો આવતાની સાથે જ પ્રજાના પૈસે તાગડધિન્ના કરવાનું શરૂ કરી દેશે. નવા હોદ્દેદારો માટે નવી કેબિન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી કચેરીના સીઅને બી બ્લોકમાં 10 કરોડનું રીનોવેશન કરવા કવાયત શરૂ કરાઈ છે. સમારકામ ચાલે ત્યાં સુધી પદાધિકારીઓને ક્યાં બેસાડવા? તે અંગે હાલ જગ્યા શોધાઈ રહી છે.

કોન્ફરન્સ હોલ સહિતની તમામ કચેરીઓનું આધુનિકીકરણ

મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં ત્રીજા માળ ઉપર મેયર, ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષનેતા અને દંડકની કચેરી ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જ્યાં નિયમિત રીતે મળે છે તે કોન્ફરન્સ હોલ આવેલો છે. આ તમામ કચેરીઓમાં હાલ નવા એરકન્ડિશનર ફિટ કરવામાં આવી રહ્યા છે. મેયર સહિતના અન્ય પદાધિકારીઓની નિમણૂક થઈ જશે પછી સી-બ્લોકના ત્રીજા માળ તથા ચોથા માળ ઉપર આવેલી વિપક્ષનેતા સહિત વિવિધ કમિટીના ચેરમેન – ડેપ્યુટી ચેરમેન તેમજ કમિટી રૂમનું સમારકામ હાથ ધરવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. 

મ્યુનિ. કચેરીના બી બ્લોકનું થશે રિસ્ટોરેશન

આ ઉપરાંત મ્યુનિ. કચેરીના પ્રાંગણમાં આવેલા બી બ્લોકનું રિસ્ટોરેશન કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે રૂપિયા દસ કરોડથી વધુના ખર્ચથી હાલમાં હેરિટેજ બિલ્ડિંગમાં રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત

કોંગ્રેસ કાર્યાલયનું વિસ્તૃતિકરણ કરાશે

દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિ. કચેરીના સી-બ્લોકમાં ચોથા માળ ઉપર કોંગ્રેસ પક્ષનું કાર્યાલય આવેલું છે. કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા વધીને 32 થઈ છે. એઆઈઆઈએમઆઈએમ અને અપક્ષના એક પણ કોર્પોરેટર નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અપક્ષ અને એઆઈએમઆઈએમની કેબિનો તોડી કોંગ્રેસના કાર્યાલયનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત
GUJARAT

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

August 4, 2026
Next Post
દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw...

‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …

'ગામનું પાણી બંધ થશે..', ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll ...

યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock …

યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

2 months ago
વૃદ્ધ પાસે એપ ચાલુ કરવા પ્રોસેસ કરાવી સવા ત્રણ લાખ પડાવ્યા | Ekkewe chon fofforingau won Internet ra…

વૃદ્ધ પાસે એપ ચાલુ કરવા પ્રોસેસ કરાવી સવા ત્રણ લાખ પડાવ્યા | Ekkewe chon fofforingau won Internet ra…

6 months ago
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

3 months ago
એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News