gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Candidate Threatens: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા કરે છે, પરંતુ ભરૂચના જંબુસર તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જંબુસરની કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થતા, તેણે અને તેના પિતાએ ખુલ્લી તલવાર સાથે સોશિયલ મીડિયા પર ફોટા વાઈરલ કરી ગામનું પાણી બંધ કરી દેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.

શું છે સમગ્ર મામલો?

જંબુસર તાલુકા પંચાયતની કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સકીલ ખાલીદ અહેમદ મલેક અને ‘આપ’ના ઉમેદવાર સોહેલ મલેક વચ્ચે સીધી ટક્કર હતી. આ ચૂંટણીમાં ‘આપ’ના ઉમેદવારનો વિજય થયો હતો. હારથી નારાજ થયેલા ભાજપના ઉમેદવાર સકીલ મલેક અને તેમના પિતા ખાલીદ અહેમદ મલેકે હાથમાં ખુલ્લી તલવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા હતા. આ ફોટામાં સકીલ મલેકના ગળામાં ભાજપનો ખેસ પણ જોવા મળી રહ્યો છે.

‘પાણી બંધ થશે, કોઈને વાંધો હોય તો મારો સંપર્ક કરે’

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મેસેજમાં અત્યંત ઉદ્ધત અને ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, “કાન ખોલીને સાંભળી લેજો, આ કોઈ સામાન્ય સૂચના નથી પણ આખરી નિર્ણય છે. પાણી પુરવઠો હવેથી બંધ રહેશે. જો કોઈને આ બાબતે વાંધો કે પ્રશ્ન હોય તો બીજે ક્યાંય રજૂઆત કરવાને બદલે સીધો મારો સંપર્ક કરવો. ગામમાં હવે પાણી નહીં આવે.”

આ પણ વાંચો: VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC કચેરીએ હૈયાવરાળ

ગામમાં પાણી પુરવઠો ખોરવાયો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મત ગણતરીના દિવસથી જ દહેગામમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. ગ્રામજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ પાણી પુરવઠો ખરેખર ભાજપના હારેલા ઉમેદવારની ધમકી મુજબ જ બંધ કરવામાં આવ્યો છે? આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

પોલીસની કાર્યવાહીની ખાતરી

આ મામલે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ધમકીભર્યા મેસેજો અને ફોટાઓની તપાસ કરવામાં આવશે. જો લોકોની જાહેર સુખાકારીને લગતી કોઈ બાબત હશે અને કાયદો-વ્યવસ્થાનું ઉલ્લંઘન જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણીમાં પરાજય બાદ જનતાની પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા રોકવાની ધમકી આપવી એ કેટલું યોગ્ય છે, તે લોકશાહી માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…
GUJARAT

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

June 16, 2026
સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …
GUJARAT

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

June 16, 2026
વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…
GUJARAT

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

June 16, 2026
Next Post
યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock …

યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock ...

પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હિમંતા શર્માની પત્નીની ફરિયાદ મામલે આગોતરા જામીન મંજૂર | Supreme…

પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હિમંતા શર્માની પત્નીની ફરિયાદ મામલે આગોતરા જામીન મંજૂર | Supreme...

યુપીમાં આકાશી આફતનો તાંડવ: બે દિવસમાં વરસાદ અને વીજળી પડતા 24 ના કરુણ મોત | UP Weather Tragedy: 24 D…

યુપીમાં આકાશી આફતનો તાંડવ: બે દિવસમાં વરસાદ અને વીજળી પડતા 24 ના કરુણ મોત | UP Weather Tragedy: 24 D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

1 month ago
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

7 months ago
બેંગલુરૂ નાસભાગમાં મૃતકોના પરિવારજનોને મળશે 25-25 લાખનું વળતર, CM સિદ્ધારમૈયાની જાહેરાત

બેંગલુરૂ નાસભાગમાં મૃતકોના પરિવારજનોને મળશે 25-25 લાખનું વળતર, CM સિદ્ધારમૈયાની જાહેરાત

1 year ago
BJPના ધારાસભ્ય સાથે ફરતાં કાર્યકરે 1.20 કરોડ ઉછીના લઈ વાપરી નાંખ્યા, પોલીસ નથી લેતી ફરિયાદ | Associa…

BJPના ધારાસભ્ય સાથે ફરતાં કાર્યકરે 1.20 કરોડ ઉછીના લઈ વાપરી નાંખ્યા, પોલીસ નથી લેતી ફરિયાદ | Associa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News