gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો | Partap Singh B…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in INDIA
0 0
0
CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો | Partap Singh B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhagwant Mann’s Drunk In Punjab Assembly Alleged : પંજાબના વિપક્ષના મુખ્યમંત્રી ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ લાગ્યો છે. આ મામલે એક વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ શેર કરવામાં આવ્યો છે. આરોપ છે કે, મુખ્યમંત્રી ભગવંત માન નશાની હાલતમાં વિધાનસભામાં સંબોધિત કર્યું હતું. જેને લઈને કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળે એક સુરમાં CM માન સામે તપાસની માગ ઉઠાવી છે. 

“લોકશાહીના મંદિર”નું અપમાન કરવાનો આરોપ

કોંગ્રેસના ધારાસભ્ય પરતાપ સિંહ બાજવાએ આ મામલે પંજાબ વિધાનસભા સ્પીકરને પત્ર લખ્યો છે. જેમાં બાજવાએ માગ કરી છે કે, ‘સદનમાં હાજર તમામ સદસ્યો સહિત મુખ્યમંત્રીનું ડોપ ટેસ્ટ થયુ જોઈએ. ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષ બંનેના તમામ ધારાસભ્યોને પણ આ તપાસના દાયરામાં લાવવા જોઈએ.’ તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલએ માન પર “લોકશાહીના મંદિર”નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

બાજવાએ કહ્યું કે, ‘એવા સદનમાં હાજર થવાનો શું મતલબ, જ્યાં પ્રદેશના મુખિયા જ નશાની હાલતમાં પહોંચે.’ પરતાપ બાજવાએ સ્પીકરને સંબોધિત કરતા પત્રમાં લખ્યું કે, ‘હું તમારું ધ્યાન એક ગંભીર સમસ્યા પર આકર્ષિત કરવા માગુ છું, જે સદનની ગરિમા માટે ઘણી ચિંતાજનક છે.’ જ્યારે વર્તમાન સત્ર દરમિયાન ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ મુખ્યમંત્રીના વ્યવહારને લઈને મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રીએ સદસ્ય દ્વારા ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યા વગર સદન છોડી દીધું હતું. જે ચિંતાનો વિષય છે. 

તપાસ માટે ટીમની રચના

સુખપાલ સિંહ ખૈરાએ CM માનનો એક વીડિયો ‘X’ પર પોસ્ટ કર્યો છે, જેમાં ભગવંત માન વિધાનસભામાં બોલતા જોવા મળે છે. એવો આરોપ છે કે, આ સમય દરમિયાન ભગવંત માન નશાની હાલતમાં હતા. ખૈરાએ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પાસે CM માન સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. 

સ્પીકરને સંબોધિત પત્રમાં બાજવાએ વધુમાં લખ્યું છે કે, આ મામલાની તપાસ માટે એક સ્વતંત્ર અને વિશ્વસનીય મેડિકલ ટીમની રચના કરવી જોઈએ. તેમણે માગ કરી છે કે, આ કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(PGIMER)-ચંદીગઢની એક ટીમની રચના કરવામાં આવે.

ભાજપની પ્રતિક્રિયા

ભાજપના પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પંજાબ વિધાનસભાને “લોકશાહીનું મંદિર” માનવામાં આવે છે. જો કોઈ દારૂ પીને મંદિર કે ગુરુદ્વારામાં પ્રવેશ કરે છે તો તે અપવિત્ર અને અનાદરનું કૃત્ય છે. જો સરકાર અથવા તેના પ્રતિનિધિઓ નશાની હાલતમાં વિધાનસભામાં પ્રવેશ કરે છે, તો મારું માનવું છે કે આ ફક્ત બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન જ નહીં પરંતુ લોકશાહીના મંદિરનું પણ અપમાન છે. CM માન આજે ફ્લોર ટેસ્ટ કરે કે ન કરે, મારી એક ચોક્કસ માગ છે કે, આજના ખાસ સત્રના મહત્ત્વને ધ્યાનમાં રાખીને બધા નેતાઓએ ફરજિયાતપણે બ્રેથલાઈઝર ટેસ્ટ કરાવવો જોઈએ. જો બધા નેતાઓ આ ટેસ્ટમાંથી પસાર થાય છે, તો ફ્લોર ટેસ્ટની બિલકુલ જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: ‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

શિરોમણી અકાલી દળે ઘટનાની કરી નિંદા 

શિરોમણી અકાલી દળે માનનો એક વીડિયો પોસ્ટ કરીને ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાને શરમજનક ગણાવતા પાર્ટીએ CM માનનો ડોપ ટેસ્ટ કરાવવાની માગ કરી છે. શિરોમણી અકાલી દળે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, મજૂર દિવસના અવસરે ભગવંત માન દારૂના નશામાં વિધાનસભા પહોંચ્યા તે ખૂબ જ શરમજનક છે. શિરોમણી અકાલી દળ મુખ્યમંત્રીના આ વર્તનની નિંદા કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…
INDIA

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

June 17, 2026
VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …
INDIA

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

June 17, 2026
શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …
INDIA

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

June 17, 2026
Next Post
બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ

બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

16 hours ago
‘કંગના રણૌત આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી | if kangana ranaut comes s…

‘કંગના રણૌત આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી | if kangana ranaut comes s…

9 months ago
VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની |…

VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની |…

1 year ago
કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm…

કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News