gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત, સંજીવ રાજપૂત, એબીએનએસ: સુરત વીજીઆરસીમાં ભાગ લેવા આવેલા સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠક યોજી હતી.

વોંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સિંગાપોરનું રોકાણ સતત વધ્યું છે અને સિંગાપોરે ગિફ્ટ સિટીમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે અને GIFT સિટી આગામી વર્ષોમાં USD-INR બોન્ડ ઇશ્યુ કરવા માટે એક હબ તરીકે ઉભરી આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સિંગાપોરના હાઈ કમિશનરે GIFT સિટીમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા સહિત નવા AI ફિનટેક અને ડેટા લોકલાઈઝેશન માટે સેન્ડબોક્સ વિકસાવવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સિંગાપોર ડેટા અને નાણાકીય હબ તરીકે ઉભરી રહેલા ભારત સાથે સહયોગ કરવા માટે સિંગાપોર ઉત્સુક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પ્રણાલીના કારણે પ્રોજેક્ટ સ્થાપવામાં સરળતા રહે છે અને દેશ વિદેશના રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે તેની પણ ભૂમિકા આપી હતી.

સિંગાપોર હાઈ કમિશનરએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

આ મુલાકત વેળાએ મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ સિંગાપોરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Next Post
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…

8 months ago
‘પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળે છે…’, રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે આકરાં પ્રહાર | why do…

1 year ago
રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat…

9 months ago
સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News