gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું | A young man riding a bike died after being hit by a t…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું | A young man riding a bike died after being hit by a t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કઠલાલ-બાલાસિનોર હાઈવે પર અકસ્માત  

– પિતાના અકાળે અવસાનથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

કઠલાલ : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. કઠલાલ કટથી બાલાસિનોર તરફ જતાં રોડ પર ગાયત્રી લચ્છી પાસે પુરપાટ ઝડપે આવતા એક ટ્રેલરે મોટરસાયકલને અડફેટે લેતા મોટી શાહપુરના ૨૭ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું

કઠલાલ તાલુકાના મોટી શાહપુર (સીમ વિસ્તાર)માં રહેતા રાહુલભાઈ નારણભાઈ પરમાર (ઉં.વ. ૨૭) અને યશવંતસિંહ રમેશભાઈ સોઢા પરમાર (રહે. સીધાલીયાની મુવાડી) પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન ગાયત્રી લચ્છીની સામેના ભાગે એક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી. જેમાં રાહુલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યશવંતસિંહ પરમારને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક રાહુલભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિતાના અકાળે અવસાનથી આ બંને માસૂમ બાળકોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘરના મોભીના જવાથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

Next Post
બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો | Garbage collected by the municipality itself in B…

બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો | Garbage collected by the municipality itself in B...

સરદાર સ્ટેચ્યુ પાસે પતરાં મારીને રસ્તો બંધ કરી દેવાતા પોસ્ટર વોર સાથે વિરોધ પ્રદર્શન | Protest with …

સરદાર સ્ટેચ્યુ પાસે પતરાં મારીને રસ્તો બંધ કરી દેવાતા પોસ્ટર વોર સાથે વિરોધ પ્રદર્શન | Protest with ...

બજાર અસ્થિર છતાં, IPO થકી વિક્રમી ભંડોેળ એકત્ર કરાયું | Despite market volatility record funds raise…

બજાર અસ્થિર છતાં, IPO થકી વિક્રમી ભંડોેળ એકત્ર કરાયું | Despite market volatility record funds raise...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

2 months ago
જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe…

4 months ago
રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

10 months ago
દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News