gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન | Bakrol become…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન | Bakrol become…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,1 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ બાકરોલ ખાતે આવેલ કેટલ
પોન્ડ ઝીરો વેસ્ટ કેમ્પસ બન્યુ છે.રોજ ૪૬ કિલોગ્રામ બાયોગેસનુ ઉત્પાદન કરવામા આવે
છે. આ ઉપરાંત એક ટન ક્ષમતાના બે બાયોગેસ પ્લાન્ટમાં બાયોગેસની સાથે  ૩૫ યુનિટ વીજળીનુ ઉત્પાદન કરવામા આવે છે.આગામી
સમયમાં શહેરના વિવિધ શાકમાર્કેટમાંથી વધેલા શાકને એકઠુ કરી તેમાંથી બાયોગેસ
ઉત્પન્ન કરાશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહયુ,અમદાવાદમાં
વર્ષ-૨૦૨૩થી કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન પોલીસી અમલમા મુકવામા આવી છે.વિવિધ વોર્ડમા
આવેલા રસ્તાઓ ઉપર રખડતા પશુ પકડીને બાકરોલ અને દાણીલીમડા કેટલ પોન્ડ ખાતે રાખવામા
આવે છે.બાકરોલ ખાતે રોજ ૨૮૦૦ કિલો છાણ એકઠુ થાય છે
.જેના નિકાલ માટે મહિને રુપિયા ૩.૫૦ લાખની બચત સાથે બાયોગેસ
ઉત્પન્ન કરવા જે છાણની જરુર પડે છે તે મળી રહેતુ હોવાથી ગૌ શાળામા રીડયુસ
,રીયુઝ અને
રીસાયકલના થીમ સાથે છાણનો ઉપયોગ કરવામા આવે છે.સી.એન.સી.ડી.વિભાગના નરેશ રાજપૂતના
કહેવા પ્રમાણે
, બાયોગેસ
પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગેસનો ઉપયોગ કેમ્પસના રસોડામા રસોઈ બનાવવા પણ થાય
છે.અગાઉ દર મહિને ૨૭ એલ.પી.જી.સિલિન્ડરની જરુર પડતી હતી.જે હવે બંધ થઈ ગઈ
છે.બાકરોલ ઉપરાંત દાણીલીમડામા પણ ૩૫૦ ગાય રાખવામા આવી છે.રોજ ૧૭૦૦ કિલો છાણ મળે
છે. અહીં પણ એક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામા આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી | Murder game was pl…

મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી | Murder game was pl...

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h...

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ …

8 months ago
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr…

2 months ago
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી | rb…

‘દમ હોય તો કહી બતાવે ભારતીય સૈન્ય હિન્દુ કે મુસ્લિમ…’, શહીદ જવાનના ભાઈની હચમચાવી મૂકતી સ્પીચ | ind…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News