gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુરલીધર નર્સિંગ કોલેજની લાયબ્રેરીમાં છતમાંથી પંખો પડતાં 3 વિદ્યાર્થિનીને ઇજા | 3 students injured wh…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
મુરલીધર નર્સિંગ કોલેજની લાયબ્રેરીમાં છતમાંથી પંખો પડતાં 3 વિદ્યાર્થિનીને ઇજા | 3 students injured wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાળીપાટ નજીક આવેલી કોલેજની ઘટના, : લાંબા સમયથી બિલ્ડિંગ જર્જરિત : ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી; ઉંચી ફી ઉઘરાવતી કોલેજોને વિદ્યાર્થીઓની સુરક્ષામાં રસ નથી; રજૂઆત

રાજકોટ, : રાજકોટની નજીક ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે ચાલતી નર્સીંગ કોલેજમાં જર્જરિત બિલ્ડિંગને કારણે લાયબ્રેરીની છતમાંથી પંખો પડતાં ત્રણ વિદ્યાર્થિનીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં રાજકોટનાં એનએસયુઆઇના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ કોલેજનાં બિસમાર બિલ્ડિંગને કારણે ગમે ત્યારે અહીં જાનહાનિ સર્જાશે તેવી ભીતિ સાથે રીપેરીંગની માગણી કરવામાં આવી હતી.

અહીંના ભાવનગર રોડ ઉપર આવેલી મુરલીધર નર્સીંગ કોલેજમાં આવેલી લાયબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ વાંચનમાં વ્યસ્ત હતી ત્યારે એકાએક ધડાકાભેર છતમાંથી પંખો નીચે પટકાયો હતો. જેના કારણે એક વિદ્યાર્થિનીને માથામાં જ્યારે બીજી વિદ્યાર્થિનીને આંખ ઉપર ઇજા થઇ હતી. ત્રણ વિદ્યાર્થીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. દરમિયાન એનએસયુઆઇના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપુતને વિદ્યાર્થીઓએ જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ કોલેજ સંચાલકોને જર્જરિત બિલ્ડિંગ ત્વરીત રીપેર કરવાની માંગ કરી હતી. ખાનગી સંસ્થાઓ ફી વસૂલવામાં માહિર હોય છે પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતા કરતી નથી તેમ જણાવી યુનિ.ની લોકલ ઇન્કવાયરી કમીટી દ્વારા દર વર્ષે તપાસ કરવામાં આવતી હોવા છતાં કઇ રીતે સુરક્ષાના મુદ્દે કોઇ કાર્યવાહી થતી નથી તેમ જણાવ્યું હતું. આ મુદ્દે કોલેજના સંચાલકોને મોબાઇલ ફોન ઉપર પ્રયાસ કરવામાં આવતા સ્વીચ ઓફ આવતો હતો. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય | It cannot be assumed that the f…

પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય | It cannot be assumed that the f...

‘સમર સ્પેશિયલ’ રાજકોટ-લાલકુવા ટ્રેન ઉનાળાના પ્રારંભે વેકેશન ૫હેલાં જ બંધ | ‘Summer Special’ Rajkot L…

'સમર સ્પેશિયલ' રાજકોટ-લાલકુવા ટ્રેન ઉનાળાના પ્રારંભે વેકેશન ૫હેલાં જ બંધ | 'Summer Special' Rajkot L...

ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા | Osia mart on the verge of colla…

ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા | Osia mart on the verge of colla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધવિરામ થતાં બંધ 32 એરપોર્ટ ફરીથી શરૂ કરાયા | 32 airports closed due to ceasefire reopened

યુદ્ધવિરામ થતાં બંધ 32 એરપોર્ટ ફરીથી શરૂ કરાયા | 32 airports closed due to ceasefire reopened

1 year ago
વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit…

વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit…

10 months ago
પરિવાર સાથે ફરવા ગયેલા ફાઇનાન્સરના ઘરમાંથી ચોરી | Theft from the house of a financier who was out wi…

પરિવાર સાથે ફરવા ગયેલા ફાઇનાન્સરના ઘરમાંથી ચોરી | Theft from the house of a financier who was out wi…

9 months ago
સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News