gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય | It cannot be assumed that the f…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય | It cannot be assumed that the f…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ખજુરી નેસમાં સાંસ્કૃતિક અને લોક ડાયરાનાં આયોજનનો વિવાદ  : માલધારીએ કહ્યું કે મંજૂરી લઈ કાર્યક્રમ કરશું, : ટ્રસ્ટે કહ્યું અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમ બંધ રહ્યોઃ વાસ્તવમાં નિયમોના કારણે બંધ રાખવો પડયો

જૂનાગઢ, : ગીર પૂર્વના ધારી ડિવિઝન હેઠળ આવતા પ્રતિબંધિત ખજુરી નેસ વિસ્તારમાં નેસ સંસ્કૃતિ દર્શન અને લોક ડાયરાનાં આયોજનના વિવાદે જોર પકડયું છે. અભયારણ્યની અંદર જ્યાં પશુ, પક્ષી, પ્રાણીઓ અને વન્યજીવોની શાંતિ ભંગ ન થાય તે માટે અનેક નિયમો લાગુ છે ત્યાં રાજકીય નેતાઓની હાજરીમાં આવા તાયફા કરવાનું આયોજન કોના આશીર્વાદથી ઘડાયું હતું તે વન પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ કાર્યક્રમમાં પૂર્વ વન મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પરસોત્તમ રૃપાલા હાજર રહેવાના હતા. તેઓ વન વિભાગના કાયદાઓથી સુપેરે પરિચિત હોવા છતાં જંગલની મધ્યમાં આવા નિયમ વિરુદ્ધના કાર્યક્રમમાં હાજર રહેવાની મંજૂરી આપી તે એક સવાલ છે. આ આયોજન વન વિભાગના અધિકારી સાથે અગાઉથી જ ગોઠવાયેલો એક સુનિયોજિત પ્લાન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

જ્યારે સોશિયલ મીડિયા અને વનપ્રેમીઓમાં આ વાતનો ભાંડો ફૂટયો ત્યારે જ વનતંત્ર કેમ જાગ્યું? વન વિભાગે ઉતાવળે માલધારીઓ પાસે બાંયધરી પત્ર લખાવી લીધું છે જેમાં માલધારી સ્વીકારે છે કે ‘જરૃર પડે ત્યારે મંજૂરી લઈ કાર્યક્રમ કરશું’, પરંતુ આવા કાર્યક્રમની મંજૂરી જ મળે નહીં તેમ અધિકારીએ માલધારીને સમજ આપવી જોઈએ. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા લેખિતમાં જણાવાયું છે કે અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમ રદ રાખ્યો છે. જ્યારે કે હકીકત એ છે કે જંગલના કડક નિયમો અને વનપ્રેમીઓના વિરોધને કારણે આ કાર્યક્રમ બંધ રાખવાની ફરજ પડી છે. જો વિરોધ ન થયો હોત તો ગુપચુપ રીતે જંગલની મર્યાદાઓ લજવાઈ હોત તે નક્કી હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
‘સમર સ્પેશિયલ’ રાજકોટ-લાલકુવા ટ્રેન ઉનાળાના પ્રારંભે વેકેશન ૫હેલાં જ બંધ | ‘Summer Special’ Rajkot L…

'સમર સ્પેશિયલ' રાજકોટ-લાલકુવા ટ્રેન ઉનાળાના પ્રારંભે વેકેશન ૫હેલાં જ બંધ | 'Summer Special' Rajkot L...

ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા | Osia mart on the verge of colla…

ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા | Osia mart on the verge of colla...

પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t…

પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની ‘માઇન્ડગેમ’, કહ્યું- ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનર્સથી ખતરો | …

હાઇવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની ‘માઇન્ડગેમ’, કહ્યું- ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનર્સથી ખતરો | …

1 year ago
VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય | Bridg…

VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય | Bridg…

10 months ago
ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું : સોના, ચાંદી તથા પ્લેટીનમમાં બેતરફી ઉછળકુદ | Crude oil prices fal…

ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું : સોના, ચાંદી તથા પ્લેટીનમમાં બેતરફી ઉછળકુદ | Crude oil prices fal…

4 months ago
અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill…

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News