gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોઠી નજીક સિટિ બસમાં આગ લાગતાં મુસાફરોનો બચાવ, ઊર્મી બ્રિજ પાસે ઇલેકટ્રિક સ્કૂટરમાં આગ | fire caught…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
કોઠી નજીક સિટિ બસમાં આગ લાગતાં મુસાફરોનો બચાવ, ઊર્મી બ્રિજ પાસે ઇલેકટ્રિક સ્કૂટરમાં આગ | fire caught…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગરમી દરમિયાન શહેરમાં આગ લાગવાના જુદાજુદા ત્રણ બનાવ બન્યા હતા. જેમાં સિટિ  બસના ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ગરમીને કારણે આગ લાગવાના  બનાવો સતત બની રહ્યા છે ત્યારે આજે બપોરે દોઢ વાગે સ્ટેશનથી તરસાલી તરફ જઇ રહેલી વિનાયક સિટિ બસના એન્જિનના ભાગે વાયરમાં સ્પાર્ક થયા બાદ ધુમાડા નીકળવા માંડયા હતા.

આ વખતે ડ્રાઇવર પાર્થ રાણાએ બસ સાઇડમાં ઉભી રાખી હતી અને તમામ પેસેન્જરોને ગભરાયા વગર ઉતરી જવા કહ્યું હતું.તેણે ફાયરના સાધનથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.તમામ મુસાફરો ઉતરી ગયા ત્યાં સુધીમાં આગ કાબૂમાં આવી જતાં સૌના જીવ હેઠે બેઠા હતા.

આવી જ રીતે ઉર્મી બ્રિજ પાસે એક ઇલેકટ્રિક સ્કૂટરમાં સ્પાર્ક થયા બાદ આગ લાગતાં અફરાતફરી મચી હતી.જ્યારે, મકરપુરામાં બપોરે ગાયકવાડ ચાલી સામે ઘાસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
અજબડી મિલ નજીક સ્ક્રેપની બે દુકાન પર પોલીસની રેડ | Police raid two scrap shops near Ajbardi Mill

નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો | thief caught who s…

નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો | thief caught who s...

સાથે નહી રહે તો ઝેર પી લઇશ પરિણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યુ | barkals ma…

સાથે નહી રહે તો ઝેર પી લઇશ પરિણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યુ | barkals ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ | Parliament …

12 months ago
કારમાં સગીરાનું અપહરણ કરીને છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ | Accused who kidnapped and mole…

7 months ago
કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

8 months ago
ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News