gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો | thief caught who s…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો | thief caught who s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નડિયાદમાં બે દિવસ પહેલાં બંગલામાં ત્રાટકી રોકડ અને દાગીના ઉઠાવી જનાર રીઢા ઘરફોડિયાને વડોદરા  પોલીસે તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડી દાગીના અને રોકડ કબજે કર્યા છે.

નડિયાદના વૈશાલી રોડ પર નમસ્કાર બંગલામાં રહેતા ક્ષમાબેન ભટ્ટને ત્યાં ગઇ તા.૩૦મી એપ્રિલે તાળું તોડી ત્રાટકેલા ચોરે દાગીના સહિત રૃ.૫ લાખની મત્તા ચોરી હતી.જે બાબતે નડિયાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

દરમિયાનમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તાંદલજા વિસ્તારનો રીઢો ઘરફોડિયો નિહાલ રાજેન્દ્ર બારોટ(અલમદિના રેસિડેન્સી, એકતા નગર,તાંદલજા) સ્કૂટર પર ચોરીના દાગીના વેચવા માટે ફરતો હોવાની માહિતી મળતાં તેને ઝડપી પાડયો હતો.

આ દરમિયાન તેની પાસેથી રોકડા રૃ.૧ લાખ,દાગીના અને મોબાઇલ મળ્યા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન તેણે નડિયાદના બંગલામાં કરેલી ચોરીનો ભેદ ખૂલ્યો હતો.આરોપીની અગાઉ પણ ૧૯ જેટલા ગુનામાં સંડોવણી હતી,જેથી વડોદરા પોલીસે તેને નડિયાદ પોલીસને સોંપવા તજવીજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
સાથે નહી રહે તો ઝેર પી લઇશ પરિણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યુ | barkals ma…

સાથે નહી રહે તો ઝેર પી લઇશ પરિણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યુ | barkals ma...

વાઘોડિયારોડના બંધ મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો | Thief caught by police

વડસરના ફ્લેટના બે ફ્લેટમાંંથી દાગીના અને રોકડની ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનની રૂપિયા સાત લાખની કિંમતની કારની ચોરી થઇ ગયાની પોલિસ ફરિયાદ | Police com…

7 months ago
વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

6 months ago
અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News