gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…
4
VIEWS
Share on FacebookShare on Twitter

NEET UG 2026: ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા મહત્વના ચાર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે રવિવારે, 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પેપર-પેન્સિલ મોડમાં ઓએમઆર (OMR) બેઝ લેવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્યનો નિર્ણય થશે. 

પરીક્ષાના મહત્વના આંકડા

દેશભરમાંથી રેકોર્ડબ્રેક 22.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ગુજરાતમાં આ વર્ષે કુલ 79,190 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાતના 31 શહેરોના 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ યુવકો કરતા યુવતીઓની સંખ્યા વધુ છે, જેમાં 13.32 લાખ યુવતીઓ અને 9.58 લાખ યુવકો નોંધાયા છે.

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

લોખંડી બંદોબસ્ત અને હાઈટેક મોનિટરિંગ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષામાં ચોરી અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દેશભરના 4700થી વધુ કેન્દ્રો પર કુલ 1.85 લાખ સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. કેન્દ્રોમાં ફોર લેયર સીસીટીવી મોનિટરિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ માટે એનટીએનું કમાન્ડ સેન્ટર સજ્જ છે. પેપરના ટ્રાન્સપોર્ટેશન માટે જીપીએસ ટ્રેક બેઝ સિસ્ટમ અને પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ કેન્દ્રો પર સિગ્નલ જામર્સ મૂકવામાં આવ્યા છે અને ડબલ લોક સ્ટ્રોંગ રૂમમાં પેપર સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

પરીક્ષાનું માળખું

સમય: બપોરે 2:00 થી 5:00 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે.

કુલ ગુણ: પરીક્ષા કુલ 720 ગુણની રહેશે.

વિષયવાર ગુણ: ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના 180-180 ગુણ જ્યારે બાયોલોજીના 360 ગુણ રહેશે.

પરીક્ષાના સુચારુ સંચાલન માટે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલે કોર્ડિનેશન કમિટીઓની રચના કરવામાં આવી છે અને 240 જેટલા ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike…

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike...

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA...

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol…

વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol…

1 year ago
મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

11 months ago
ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

1 year ago
સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News