gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડામર અને સિમેન્ટના રસ્તા બાદ હવે બ્રિજ પર પણ ગાબડાં જોવા મળી રહ્યાં છે. પાલિકાના બ્રિજ સેલની નબળી કામગીરીને કારણે જહાંગીરપુરા ડભોલીને જોડતા રોડ પર પણ ઠેક ઠેકાણે થીંગડા જોવા મળી રહ્યાં છે ત્યારે હવે તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડામાંથી દેખાતા સળીયા અકસ્માતને આમંત્રણ આપી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં ગાંબડા પડી જતાં કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી બિસ્માર ડામર રોડના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા રોજ ખાડા પુરવાની યાદી જાહેર કરે છે પરંતુ શહેરમાં અનેક વિસ્તારમાં ખાડાની સંખ્યા એટલી છે કે લોકોએ વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં સંખ્યાબંધ ડામરના રોડ તો તુટ્યા છે પરંતુ સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવામાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાની અનેક ફરિયાદ બહાર આવી રહી છે. 

સુરતને નવી કનેક્ટીવીટી મળે તે માટે કેનાલ રોડ પર આવેલી રોયલ ડાઈંગથી હજીરા તરફના રોડની કામગીરી 16.27 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથ તરફ 850 મીટરના રોડની કામગીરી પૂરી કરી છે. રોડની કામગીરી પૂરી થઈ છે પરંતુ રોડની બંને તરફ વાઈડીંગની કામગીરી હજુ ચાલી રહી છે. છ મહિના પહેલા આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ રોડની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી છ મહિના પણ થયાં નથી અને સીસી રોડ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે તો કેટલીક જગ્યાએ લાંબી તિરાડો પડી છે. આ કામગીરી થઈ પરંતુ હજુ કામગીરી પૂરી થાય તે પહેલાં જ ખાડા અને તિરાડો પડી હોવાથી કામગીરીની ગુણવત્તા અને મટીરીયલ્સ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

આ ફરિયાદનો નિકાલ આવ્યો નથી ત્યાં ચોક બજારથી અડાજણ તરફ આવતા તાપી નદીના બ્રિજ પર ખાડા જોવા મળે છે અને તેમાંથી સળીયા પણ બહાર આવી રહ્યાં છે. જો આ સળીયા વધુ બહાર આવે તો ટુ વ્હીલરને મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ બ્રિજમાં ખાડા અને સળીયા દેખાતા થઈ જતા હોય તો બ્રિજ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જો પાલિકા તંત્ર આ બ્રિજને તાત્કાલિક રીપેર નહી કરે તો ખાડા મોટા થશે અને સળિયા બહાર નીકળી આવશે તે શક્યતા નકારી શકાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s…

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s...

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo...

હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …

હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા | PCB seized IMFLfrom SUV near xevier…

નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા | PCB seized IMFLfrom SUV near xevier…

1 year ago
બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T…

બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T…

10 months ago
અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

4 months ago
’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News