gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ, ભાવનગર દ્વારા એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસંસ્કૃતિની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી.

કીર્તિદેવસિંહ ગોહિલના સંચાલનમાં સંસ્કાર ગ્રુપ દ્વારા રજૂ થયેલા આ કાર્યક્રમમાં યુવક અને યુવતીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે વિવિધ પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમનું નેતૃત્વ ધૈર્યદીપસિંહ ગોહિલ, અંકિત ચાડ તેમજ બહેનોમાં પ્રિતીબા ગોહિલ અને રિદ્ધિ ડોડિયા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. તમામ કલાકારોએ સંકલિત પ્રયત્નોથી એક યાદગાર પ્રસ્તુતિ આપી હતી.

કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો ધૈર્યદીપસિંહ ગોહિલ, ચુડાસમા યુવરાજ, પારેખ ઓમ, ધાપા હાર્દિક, ચાડ અંકિત, ઝાલા કૃષ્ણરાજસિંહ, યશવર્ધનસિંહ ગોહિલ, જાડેજા વિશ્વરાજસિંહ, રાઠોડ કીર્તિરાજ, રિદ્ધિ ડોડિયા, નાથાણી કાશિશ, ઝાલા વિભૂતિ, હીરલ ડાભી, અંકિતા મકવાણા, પ્રિયાંશી વકાણી, મૈત્રી નાથાણી, ખેવાના ડાભી અને પ્રિતીબા ગોહિલ. સમગ્ર ઇવેન્ટ ને લાઇનઅપ કરવા વિસ્મય શુક્લા અને વિરલ રાઠોડે અગત્યની ભૂમિકા ભજવેલ.

શ્રી કીર્તિદેવસિંહ ગોહિલના આ સંસ્કાર ગ્રુપે ગુજરાતની લોકકલાને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરી ગૌરવ વધાર્યું છે. એ ત્રાપજ માટે પણ ખૂબ ગૌરવની વાત કહેવાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
તમિલનાડુમાં ચૂંટણી પરિણામ પહેલા જ ‘રિસોર્ટ પોલિટિક્સ’! ત્રિશંકુ વિધાનસભાની આશંકાના કારણે TVK ઍલર્ટ |…

તમિલનાડુમાં ચૂંટણી પરિણામ પહેલા જ 'રિસોર્ટ પોલિટિક્સ'! ત્રિશંકુ વિધાનસભાની આશંકાના કારણે TVK ઍલર્ટ |...

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj...

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા નાણાકીય વર્ષમાં બેંકોની NPAમાં વધારો જોવા મળશે : ઈકરા રેટિંગ્સ | Banks’ NPAs to rise in new fina…

નવા નાણાકીય વર્ષમાં બેંકોની NPAમાં વધારો જોવા મળશે : ઈકરા રેટિંગ્સ | Banks’ NPAs to rise in new fina…

1 year ago
16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા | 16 year old boy walks to Dwarka…

16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા | 16 year old boy walks to Dwarka…

7 months ago
અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad …

અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad …

8 months ago
ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો

ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News