gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા “Say No to Drugs” ના સંદેશ સાથે RSPL-3.0 નું ભવ્ય આયોજન

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા “Say No to Drugs” ના સંદેશ સાથે RSPL-3.0 નું ભવ્ય આયોજન
0
VIEWS
Share on FacebookShare on Twitter

​સુરત: રમતગમતની સાથે સામાજિક જવાબદારીના સંગમ સમાન “રોટરી સંજીવની પ્રીમિયર લીગ – 3.0” (RSPL-3) નું ભવ્ય આયોજન રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટનો ઉત્સવ નથી, પરંતુ યુવાધનને યોગ્ય દિશા આપવાનું એક સબળ માધ્યમ બની રહી છે.

​નશા મુક્ત સુરતનો સંકલ્પ: આ વર્ષે RSPL-3 નું વિશેષ આયોજન “Say No to Drugs” થીમ અંતર્ગત કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના માધ્યમથી સુરતના યુવાનોમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો મજબૂત સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે. રમતગમતના માધ્યમથી યુવા પેઢી વ્યસનમુક્ત બને તેવો ઉમદા અભિગમ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે.

મહાનુભાવોની ગૌરવવંતી ઉપસ્થિતિ:Bઆ ટુર્નામેન્ટમાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેલોત, અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલ (ગ્રીન લેબ), વિવિધ સામાજિક કાર્યકરો અને ઉદ્યોગ જગતના મહાનુભાવોએ વિશેષ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ રોટરી ક્લબના આ પ્રયાસની મુક્ત કંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રમતગમતની સાથે સામાજિક જાગૃતિના આવા આયોજનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ખૂબ જ જરૂરી છે.

ટીમ વર્ક અને સફળ આયોજન: રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટ કિરીટભાઈ વાંકડી અને સેક્રેટરી હિતેશભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ આ આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જતીન કથીરીયા, વિશાલ સોજીત્રા તેમજ પ્રોજેક્ટ ચેરમેન નીતિન ધામેલિયા, હિરેન ક્યાડા, ભાવિક માલવિયા અને રાહુલ સાવજ સહિતની ટીમ દિવસ-રાત જહેમત ઉઠાવી રહી છે.

​મેદાન પર ખેલાડીઓનો અદભૂત જોશ અને પ્રેક્ષકોની ભારે જનમેદની વચ્ચે RSPL-3.0 સુરતના રમત જગતમાં એક નવો ઇતિહાસ કંડારી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala...

સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ | Sura…

સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ | Sura...

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં ‘બુલડોઝર’ એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga…

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મિત્ર સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ | vadodara wife k…

વડોદરામાં મિત્ર સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ | vadodara wife k…

10 months ago
પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New…

પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New…

8 months ago
અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી | amc deputy commis…

અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી | amc deputy commis…

8 months ago
કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News