gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં ‘બુલડોઝર’ એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં ‘બુલડોઝર’ એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Demolition News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ જામનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે સવારથી જ હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 1,20,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધરી તેને દબાણમુક્ત કરાવી હતી.

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર 2 - image

16 આસામીઓના વ્યાવસાયિક દબાણો જમીનદોસ્ત

હાપા વિસ્તારમાં શહેરી ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી આ કિંમતી જમીન પર લાંબા સમયથી 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. તંત્ર દ્વારા અહીં ખડકાયેલા ગેરેજ, વર્કશોપ, ભંગારના વાડા અને ટાઇલ્સ રાખવાના મોટા પ્લોટ સહિતના કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીનની બજાર કિંમત અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવ્યું છે.

100 કર્મચારીઓ અને 6 જેસીબીની ફોજ ઉતારાઈ

આજની કામગીરી એટલી વિશાળ હતી કે તંત્રએ કોઈ પણ વિરોધને પહોંચી વળવા માટે મોટી તૈયારી કરી હતી. મનપાના આસિસ્ટન્ટ કમિશનર અને સિક્યુરિટી અધિકારીની દેખરેખ હેઠળ એસ્ટેટ, ફાયર બ્રિગેડ, સ્લમ વિભાગ અને સોલિડ વેસ્ટ શાખાના અંદાજે 100 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ડિમોલેશન માટે 6 જેસીબી, હિટાચી મશીન અને 6 ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને સવારના 08:00 વાગ્યાથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર 3 - image

ચૂંટણી બાદ તંત્રની કડક કાર્યવાહી

મહાનગરપાલિકાએ અગાઉ આ તમામ આસામીઓને નોટિસ પાઠવી હતી, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે કાર્યવાહી અટકેલી હતી. જેવી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ કે તરત જ તંત્રએ આ આક્રમક અભિગમ અપનાવ્યો છે, જેનાથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…
GUJARAT

Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…

November 5, 2026
Vivek Anand Oberoi, Nithya Menen, Shreya Sharma & Ashish Vidyarthi Come Face-to-Face in the Intrigui…
GUJARAT

Vivek Anand Oberoi, Nithya Menen, Shreya Sharma & Ashish Vidyarthi Come Face-to-Face in the Intrigui…

November 5, 2026
Audience can’t stop raving about this Rural Horror Kaali Kheti’s teaser starring JS & SK – Call It I…
GUJARAT

Audience can’t stop raving about this Rural Horror Kaali Kheti’s teaser starring JS & SK – Call It I…

November 4, 2026
Next Post
ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |...

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત...

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

2 years ago
અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk…

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk…

9 months ago
‘વોટ ચોરી’ વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ…

‘વોટ ચોરી’ વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ…

1 year ago
તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho…

તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News