gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad Yard Railway Block: નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે જ્યારે એક ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ડિવિઝન હેઠળ આવતા વડોદરા–ગેરતપુર સેક્શનમાં નડિયાદ યાર્ડ ખાતે મહત્વપૂર્ણ ઇજનેરી કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજ નંબર 670 પર રોડ અંડર બ્રિજ (RUB)ના પુનર્નિર્માણ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. રિલીવિંગ ગર્ડર પદ્ધતિથી થઈ રહેલા આ કામને કારણે આજે અને આગામી દિવસોમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

આજે કઈ ટ્રેનોના સમયમાં ફેરફાર?

આજે, 3 મે 2026ના રોજ અપ અને ડાઉન મેઇન લાઇન પર બ્લોક હોવાથી કેટલીક મુજબની ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડશે. 

વડોદરા–જામનગર ઇન્ટરસિટી (22959): આ ટ્રેન આજે અંદાજે 25 મિનિટ મોડી દોડશે.

નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ (12656): ચેન્નાઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી આ ટ્રેન વડોદરા ડિવિઝનમાં અંદાજે 10 મિનિટ વિલંબથી દોડશે.

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

આગામી 6 મેના રોજ ટ્રેન રદ

ઇજનેરી કાર્યની ગંભીરતાને ધ્યાનમાં લેતા, આગામી 6 મે 2026 ના રોજ એક ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મણિનગર–વડોદરા ઇન્ટરસિટી (19036): આ ટ્રેન 6 મેના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન આ બદલાયેલા સમયપત્રક મુજબ કરે જેથી કોઈ અગવડતા ન પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા...

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે', ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west ...

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…

2 months ago
છોટાઉદેપુર: ભીલપુર ગામની આંગણવાડી જર્જરિત, કાચા મકાનમાં ગેસના સિલિન્ડર વચ્ચે જોખમી ભણતર | Bhilpur An…

6 months ago
અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

‘ચૂંટણી પંચ હવે ભાજપનું ‘ઈલેક્શન ચોરી શાખા’ બન્યું’: બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News