gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Script Plagiarism Case Gujarati Theatre: ગુજરાતી રંગભૂમિ જગતમાં સ્ક્રિપ્ટ ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના વરિષ્ઠ નાટ્ય લેખક અને ગૌરવ પુરસ્કૃત સાહિત્યકાર વિહંગ મહેતાએ પોતાની વર્ષોની મહેનત અને સર્જનની ચોરી થઈ હોવાનો આરોપ મૂકી જાણીતા લેખક-દિગ્દર્શક સુરેશ રાજડા સામે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

શું છે સ્ક્રિપ્ટ ચોરીનો સમગ્ર મામલો?

વડોદરાના 75 વર્ષીય વિહંગ મહેતાએ મુંબઈ સ્થિત સુરેશ રાજડા સામે આક્ષેપ કર્યો છે કે, ભૂતકાળમાં તેમણે મંચન અને વાચન માટે પોતાના 18 નાટકોની સ્ક્રિપ્ટ રાજડાને સોંપી હતી. આ સમયે બંને વચ્ચે લેખિત શરત હતી કે લેખકની મંજૂરી કે પૂર્વ પરવાનગી વગર કોઈ પણ સ્ક્રિપ્ટ ભજવવાની નથી કે અન્ય કોઈને આપવાની નથી.

જો કે, વર્ષ 1999માં વિહંગ મહેતાએ લખેલું નાટક ‘અમે જાણીએ છીએ તમે કોણ છો’ને વર્ષ 2011માં લેખકની જાણ બહાર માત્ર નામ બદલીને ‘ડાયલ રોંગ નંબર’ તરીકે સુરેશ રાજડાએ પોતાના નામે ચડાવી દીધું હતું. આ નાટક મુંબઈ અને ગુજરાતમાં ભજવવામાં આવ્યું અને મરાઠી ભાષામાં પણ તેનું મંચન કરવામાં આવ્યું હતું.

ફિલ્મ ‘હેલ્લો’ની પટકથા અને ગેરકાયદે વેચાણ

આક્ષેપ મુજબ, સુરેશ રાજડાએ આ જ સ્ક્રિપ્ટ પરથી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લો’ની પટકથા તૈયાર કરી ગેરકાયદે રીતે વેચી દીધી હતી. ફિલ્મ ‘હેલ્લો’ના દિગ્દર્શક નીરજ જોષીએ જણાવ્યું હતું કે, ‘મે આ સ્ક્રિપ્ટ સુરેશ રાજડા પાસેથી કાયદેસર ખરીદી હતી અને તેઓ આ ષડયંત્રમાં સામેલ નથી.’ દિગ્દર્શકે આ બાબતે વિહંગ મહેતાની માફી પણ માગી હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.

કાયદાકીય કાર્યવાહીની માંગ

વિહંગ મહેતાએ કોર્ટ સમક્ષ દાદ માગી છે કે, સુરેશ રાજડા સામે વિધિવત ફરિયાદ નોંધવામાં આવે. સ્ક્રિપ્ટ, કરારો અને અન્ય સંબંધિત દસ્તાવેજો કબજે કરવામાં આવે.ક્રેડિટ અને મહેનતાણું ચૂકવ્યા વિના કમાણી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છેકે, વિહંગ મહેતા ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત વરિષ્ઠ સાહિત્યકાર છે અને હાલ તેઓ બેંગ્લોરમાં સ્થાયી થયા છે. દાયકાઓ સુધી સાથે કામ કરનાર કલાકારો વચ્ચે સર્જાયેલા આ વિવાદથી નાટ્ય જગતમાં ભારે ચર્ચા જાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત...

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad ...

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં મેમાં વરસાદે 17 વર્ષનો રેકોર્ડ તોડયો : ઉ.પ્ર.માં ચારનાં મોત | Rains in Delhi in May break …

દિલ્હીમાં મેમાં વરસાદે 17 વર્ષનો રેકોર્ડ તોડયો : ઉ.પ્ર.માં ચારનાં મોત | Rains in Delhi in May break …

1 year ago
અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

1 year ago
ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

4 months ago
કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News