gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા.03/05/2026ના રોજ બપોરે જોગવડ પાટીયાથી જોગવડ ગામ તરફ જતાં રસ્તે, કેલ્વીના પબ્લિક સ્કૂલ નજીક અલી જનરલ સ્ટોર પાછળની ગલીમાં ભાડાના રૂમમાં રેડ કરીને પોલીસે હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ કામગીરી દરમિયાન પોલીસે મૂળ પંજાબના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં હરજીતસિંહ ગુરદીપસિંહ (ઉંમર 38, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર) તથા અજીજ શાહ આસ્કશાહ (ઉંમર 32, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર)નો સમાવેશ થાય છે. જ્યારે કુલવિંદરસિંહ ગુરદીપસિંહ નામનો આરોપી હાલ ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફરાર આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે ઓપિયમ આધારિત નશીલા પદાર્થો (હેરોઇન, મોર્ફિન, કોડીન) મેળવી રાખ્યા હતા. પોલીસે કુલ 14.400 ગ્રામ હેરોઇન (કિંમત અંદાજે રૂ.2,88,000), બે મોબાઇલ ફોન (રૂ.10,000), એક વજન કાંટો (રૂ.500), રોકડ રૂ.950 અને નાની પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ટુકડાઓ સહિત કુલ રૂ.2,99,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ આ નશીલા પદાર્થોનો છૂટક વેચાણ કરવા માટે નાના પેકેટમાં તૈયાર કરવામાં આવતા હતા. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે.

જિલ્લામાં નશાના વેપાર સામે પોલીસનો આ સખત મેસેજ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન નશીલા પદાર્થના સંદર્ભમાં એસ.ઓ.જી. દ્વારા બીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. જે બંને દરોડામાં નશાના કારોબારનું કનેક્શન પંજાબ તરફનું ખુલ્લું છે, અને પોલીસ દ્વારા તપાસનો દોર ત્યાં સુધી લંબાવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

June 19, 2026
ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …
GUJARAT

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

June 19, 2026
મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…
GUJARAT

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

June 19, 2026
Next Post
ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci…

ભાવનગર: સિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઊભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા | Bhavnagar Acci...

IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 7 ઝડપાયા : એક વોન્ટેડ : કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે | 7 arre…

IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 7 ઝડપાયા : એક વોન્ટેડ : કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે | 7 arre...

ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2…

ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

2 months ago
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

3 months ago
BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

9 months ago
ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | ‘Festive advance…

ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | ‘Festive advance…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News