gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …
0
VIEWS
Share on FacebookShare on Twitter

UDF Chief Minister candidate Keralam: કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત કરી નથી. કોંગ્રેસ સાંસદ કે. સુરેશે જણાવ્યું છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક અને ગઠબંધન પક્ષો સાથેની ચર્ચા બાદ અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.

મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારો

1. વી.ડી. સતીશન: જેઓ હાલમાં કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા. તેમણે પરાવુર બેઠક પરથી LDFના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે. તેમણે ટીમ UDFની જીત માટે રાહુલ અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો અને કહ્યું કે, વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે UDFને સત્તામાં પરત લાવવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.

2. કે.સી. વેણુગોપાલ: કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને આલપ્પુઝાના સાંસદ છે. તેમનું નામ મુખ્યમંત્રીની રેસમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સિનિયર નેતા તારિક અનવરે સંકેત આપ્યો છે કે જો વેણુગોપાલ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હોય તો તેમણે પક્ષની નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. 

આ પણ વાંચો: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો

3. રમેશ ચેન્નીથલા: પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. હરિપાદ બેઠક પરથી 23,377 મતોની જંગી સરસાઈથી જીત મેળવી છે. તેમને કુલ 47.08% મતો મળ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. 

4. શશી થરૂર: હાલમાં તિરુવનંતપુરમના સાંસદ છે. જોકે તેમની લોકપ્રિયતા કેરલમમાં ખુબ જ છે, પરંતુ પક્ષમાં કેટલાક નેતાઓ તેમના ભાજપ પ્રત્યેના નરમ વલણને કારણે સહમત નથી. કોંગ્રેસના અનેક નેતાઓ તેમની સાથે અસહજ અનુભવે છે. મુખ્યમંત્રીના ચહેરા અંગે પૂછતા તેમણે કહ્યું કે, “આ નિર્ણય દિલ્હી (હાઈકમાન્ડ) લેશે, પરંતુ જનતાના વિશ્વાસને માન આપીને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી જોઈએ”.

નિર્ણયની પ્રક્રિયા

કોંગ્રેસ હાઈકમાન્ડ ધારાસભ્યોના અભિપ્રાય અને સાથી પક્ષો સાથેની ચર્ચા બાદ જ અંતિમ મહોર મારશે. કેરલમના રાજકારણમાં આ વખતે નેતૃત્વ પરિવર્તન સાથે નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા CM? દીદીના ખાસ નેતાએ જ 6 જ વર્ષમાં ભાજપને અપાવી સત્તા | west benga…
INDIA

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા CM? દીદીના ખાસ નેતાએ જ 6 જ વર્ષમાં ભાજપને અપાવી સત્તા | west benga…

May 4, 2026
તમિલનાડુમાં વિજયનું સુનામી: ઓટો-ડ્રાઈવર વિજય ધામુએ દિગ્ગજોના કિલ્લા ધ્વસ્ત કર્યા | tamil nadu electi…
INDIA

તમિલનાડુમાં વિજયનું સુનામી: ઓટો-ડ્રાઈવર વિજય ધામુએ દિગ્ગજોના કિલ્લા ધ્વસ્ત કર્યા | tamil nadu electi…

May 4, 2026
Explainer: ટાટાની વિદાયથી ભાજપના વિજય સુધી… જાણો સિંગુરની ધરતી પરથી કેવી રીતે બદલાયો બંગાળનો ઈતિહા…
INDIA

Explainer: ટાટાની વિદાયથી ભાજપના વિજય સુધી… જાણો સિંગુરની ધરતી પરથી કેવી રીતે બદલાયો બંગાળનો ઈતિહા…

May 4, 2026
Next Post
તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

તમિલનાડુમાં બનશે 'રાહુલ અને વિજય'ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio...

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: ...

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

6 months ago
ડાકોરમાં ફિણવાળું દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ | Complaint of contaminated water being distri…

ડાકોરમાં ફિણવાળું દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ | Complaint of contaminated water being distri…

1 year ago
અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

3 weeks ago
જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s…

જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News