gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gajlaxmi Rajyog 2026 : જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે પણ ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે દરેક જાતકો પર તેની સારી-નરસી અસર પડે છે. જ્યારે દેવોના ગુરુ અને ધન-સંપત્તિની વર્ષા કરનારા શુક્રની જોડી બને છે, ત્યારે વર્ષો બાદ ગુરુ-શુક્રની જોડી એટલે કે ગજલક્ષ્મી રાજયોગ બનવાનો છે. આ જોડી 14 મે-2026ની આસપાસ દુર્લભ સંયોગ લાવવાની છે, જેને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું મનાય છે કે, આ સંયોગ વ્યક્તિના જીવનમાં આર્થિક સ્થિતિ સુધારવાની, અટકેલા કામ પુરા કરવાની અને માન-સમ્માન વધવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ તેને ભાગ્ય ચમકાવતો યોગ માનવામાં આવે છે.

ગજલક્ષ્મી રાજયોગ એટલે શું?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુની કૃપાથી જાતકના જીવનમાં જ્ઞાન વધે છે, ભાગ્ય ચમકે છે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ પણ થાય છે. જ્યારે શુક્ર જાતકના જીવનમાં સુખ, ધન અને ભૌતિક સુખ-સુવિધાઓ લાવે છે. જ્યારે આ બંને ગ્રહો એક સાથે શુભ સ્થિતિમાં આવે છે, ત્યારે જીવનમાં ધન, સફળતા અને પ્રતિષ્ઠા વધવાના યોગ બને છે.

આ પણ વાંચો : સાપ્તાહિક રાશિફળ: 04થી 10 મે 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

4 રાશિનું પલટાશે ભાગ્ય

મેષ રાશિ : આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકો આર્થિક રીતે મજબૂત થઈ શકે છે. તેમના અટકેલા કામો પૂરા થવા લાગશે અને અચાનક ધન લાભના યોગ બની શકે છે. આ ઉપરાંત નોકરીમાં નવી જવાબદારી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે.

મિથુન રાશિ : આ રાશિના જાતકોને વેપાર અને કેરિયરમાં મોટો ફાયદો થઈ શકે છે. નવી ડીલ અને ભાગીદારી વધવાની સાથે લાભ પણ વધી શકે છે. ઘર-પરિવારમાં પણ શુભ કાર્યોના યોગ બની શકે છે. આ ઉપરાંત વિદેશને લગતી તકો મળવાના પણ યોગ છે.

સિંહ રાશિ : આ રાશિના જાતકોને સફળતા અને સન્માન મળવના યોગ બની શકે છે. નોકરીમાં પ્રગતિ થવાના પણ સંકેત છે, જ્યારે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને સારી તક મળી શકે છે. આરોગ્યમાં સુધારો થવાની સાથે ઊર્જામાં વધારો થશે.

ધનુ રાશિ : ગુરુ-શુક્રની જોડી ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ સમય લઈને આવી છે. આ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભકારી માનવામાં આવી રહ્યો છે. સંપત્તિ સંબંધીત મામલાઓમાં ફાયદો થઈ શકે છે. પૈતૃત સંપત્તિ અથવા રોકાણમાંથી લાભ થવાના સંકેત છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.

અન્ય રાશિના જાતકોએ શું કરવું જોઈએ ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષો બાદ ગુરુ અને શુક્ર ગ્રહનો અદભૂત સંયોગ સર્જાવાનો છે, જેનાથી દરેક જાતકો કોઈને કોઈ રીતે લાભ મેળવી શકે છે. બંને ગ્રહોની કૃપા મેળવવા માટે અન્ય રાશિના જાતકો કેટલા સરળ ઉપાય કરીને લાભ મેળવી શકે છે. (1) શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરો અને સફેલ મિઠાઈ અથવા મિશ્ર ભોગ ધરાવો. (2) ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને જરૂરીયાત લોકોને દાન કરો.

આ પણ વાંચો : વૃષભ-સિંહ સહિત આ 4 રાશિના જાતકો પર વરસશે કુબેરનો ખજાનો! શનિદેવની થશે વિશેષ કૃપા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting...

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G...

તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી | TVK …

તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી | TVK ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ : રૂ. 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત | 5 coal leases sealed in Thane …

થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ : રૂ. 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત | 5 coal leases sealed in Thane …

7 months ago
માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose…

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose…

10 months ago
ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

2 months ago
અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News