gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો | pakistan wagah border gates…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો | pakistan wagah border gates…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Tension Attari Wagah Border: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવતાં પોતાના જ નાગરિકોને સરહદ પર અધવચ્ચે અટકાવી દીધા છે. પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ જ રાખતાં પાકિસ્તાની નાગરિકો અધવચ્ચે જ અટવાઈ ગયા છે. 

ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાથી માંડી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા જેવા આકરા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટે આપેલું અલ્ટીમેટમ દૂર કરતાં વધુ સમય આપ્યો હતો. ભારતે આગામી આદેશ સુધી અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાનીઓને વતન પરત ફરવાની મુદ્દત આપી છે. જ્યારે પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ કરી દેતાં નાગરિકો બંને દેશોની સરહદ પર અટવાયા છે. તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની તરફથી દરવાજો ન ખુલતાં નાગરિકો આકરા તડકામાં રસ્તાઓ પર રહેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ

પાકિસ્તાની નાગરિકોને હેરાનગતિ

પાકિસ્તાને વાઘા બોર્ડરનો દરવાજો ન ખોલતાં પાકિસ્તાનના નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. ભારત સરકારના આદેશાનુસાર, ભારતની મુલાકાતે આવેલા તેમજ ભારતમાં વસતા ઘણા પાકિસ્તાની નાગરિકો સવારે 8.30 વાગ્યે બોર્ડર પર પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં પહોંચતાં જ જાણવા મળ્યું કે, બોર્ડરનો દરવાજો બંધ છે. આગળ જઈ શકાશે નહીં. ભીષણ ગરમીમાં ભૂખ્યા પેટે નાગરિકો રાહ જોઈ રહ્યા છે. તમામ લોકો ખૂબ પરેશાન થયા છે. 

દ્વિપક્ષીય તણાવ વધારવાનો પ્રયાસ

પાકિસ્તાન એકબાજુ વિશ્વ સમક્ષ શાંતિ ઉકેલોનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. તો બીજી બાજુ અવળચંડાઈ કરી ભારત સાથે તણાવ વધારી રહ્યું છે. તે છેલ્લા સાત દિવસથી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત સાથે યુદ્ધ કરવા પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. તેમાં આજે અટારી-વાઘા બોર્ડરના દરવાજો ખોલવાનો ઈનકાર કરી દીધો હતો. પાકિસ્તાનની આ અવળચંડાઈ ભારત સાથેનો તણાવ વધારવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

'મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો', વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam ...

ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land…

ગુજરાતના તટ નજીક નૌસેનાનું 'ગ્રીન નોટિફિકેશન', યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land...

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur…

4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur…

1 year ago
ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has …

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has …

1 year ago
વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

4 months ago
વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News