gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vinay Narwal’s Wife Himamshi Promotes Unity: પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નેવીના સૈનિક લેફ્ટનન્ટ વિનય નરવાલના જન્મદિવસ પર, તેમની પત્ની હિમાંશીએ કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરે કે તે જ્યાં પણ હોય, તે સ્વસ્થ અને ખુશ રહે. અમે દેશમાં શાંતિ ઇચ્છીએ છીએ. મને કોઈ પણ પ્રકારની નફરત નથી જોઈતી. હું નથી ઇચ્છતી કે દેશ મુસ્લિમો અને કાશ્મીરીઓની વિરુદ્ધ જાય.’

થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન

આજે 1લી મેના રોજ વિનય નરવાલનો 26મો જન્મદિવસ છે. આ પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેની પત્ની   હિમાંશીએ પણ રક્તદાન કર્યું. 

પહેલા પરિવારના સભ્યો આ દિવસ માટે ખાસ તૈયારીઓ કરતા હતા અને પાર્ટી માટે બધા મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપવાના હતા, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. તેથી, પરિવારના સભ્યોએ વિનયની યાદમાં થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું.

તે જ સમયે, વિનયના સંબંધીઓ, માતા આશા, પિતા રાજેશ નરવાલ અને દાદા હવા સિંહે પણ સર્વાનુમતે તેને શહીદનો દરજ્જો આપવાની માંગણીની વાત કરી હતી. પિતાએ કહ્યું કે, ‘સરકારે આ અંગે વિચારવું જોઈએ, જો કોઈ અધિકાર હોય તો તે આપવો જોઈએ. તેમજ સરકાર તરફથી જે કંઈ ફંડ મળશે તે અમે અમે કોઈ સંસ્થાને દાન કરીશું. અમે એમાંથી એક પણ રૂપિયો અમારા ઘરમાં નહિ વાપરીએ.’ 

આ પણ વાંચો: ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ

74 મહિના પછી ઘાટીમાં થયો આતંકી હુમલો 

ફેબ્રુઆરી 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી, ખીણમાં સૌથી ઘાતક હુમલો પહલગામમાં થયો છે. પહલગામ શહેરથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું બૈસરન, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે. પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા હતા.

'મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો', વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land…

ગુજરાતના તટ નજીક નૌસેનાનું 'ગ્રીન નોટિફિકેશન', યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land...

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો...

26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir…

26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul …

અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી | Rahul …

1 year ago
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

6 months ago
વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

11 months ago
અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News