gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tiger in Ratanmahal Forest : ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ ફરી એકવાર રાજ્યના વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભયારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા છે. 

રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રતનમહાલના જંગલમાં લગાવેલા ટ્રેકર કેમેરામાં આ વાઘ સ્પષ્ટપણે દેખાયો છે. વાયરલ થયેલા એક વીડિયોમાં આ નર વાઘ અભયારણ્યમાં બનાવવામાં આવેલા ‘બાથ ટબ’ માં આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર 2 - image

6 વર્ષ બાદ વાઘના વધામણાં

ગુજરાતમાં વાઘની હાજરી છેલ્લે 2019માં સત્તાવાર રીતે પુષ્ટિ થઈ હતી, જ્યારે મહીસાગર જિલ્લામાં ટ્રેકર કેમેરામાં તે કેદ થયો હતો. 6 વર્ષના લાંબા ગાળા બાદ હવે દાહોદની સરહદ નજીક આવેલા રતનમહાલમાં વાઘ દેખાતા રાજ્યમાં ફરી વાઘના વધામણાં થયા છે. જોકે, 2022માં પણ વાઘ દેખાયાના અટકળો અને દાવાઓ થયા હતા, પરંતુ આ વખતે પુરાવા સાથેની પુષ્ટિ મળી છે.

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર 3 - image

વન વિભાગ સતર્ક, વાઘ માટે વિશેષ વ્યવસ્થા

વન વિભાગ આ વાઘની હાજરી બાદ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. મંત્રીએ માહિતી આપી કે, વાઘની નેચરલ ખાવાની આદતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘને પૂરતી સુવિધાઓ મળી રહે અને તેને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર 4 - image

જો આ વાઘ રતનમહાલના જંગલમાં કાયમી વસવાટ કરે તો આ અભયારણ્યને રાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોટી ઓળખ મળી શકે છે, જેનાથી રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને મોટું બળ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur
GUJARAT

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

May 31, 2026
આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match
GUJARAT

આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match

May 31, 2026
ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…
GUJARAT

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…

May 31, 2026
Next Post
માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…

માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu...

વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી | Relief from cold as m…

વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી | Relief from cold as m...

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille…

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S…

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S…

4 months ago
શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

7 months ago
અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

6 months ago
નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News