gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સયાજી હોસ્પિટલની 
કેન્ટીન પાસે ગત વર્ષે નવેમ્બર માસમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ
કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ
ડિસ્ચાર્જ અરજી મૂકતા અદાલતે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાને લઇને બન્ને
અરજદારની અરજી નામજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદમાં નોંધ્યું હતું કે
,કોર્ટે
નોંધ્યું હતું કે આરોપીઓની સીધી હાજરી ન હોવા છતાં ગુનાહિત કાવતરામાં તેમની ભૂમિકા
અંગે તપાસમાં મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે.

કેસની વિગત એવી છે કે, તા.૧૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ મૃતક  તપન પરમાર એસએસજી હોસ્પિટલની કેન્ટીન પાસે હતા
ત્યારે બાબર પઠાણ અને તેના સાથીદારોએ જૂની અદાવતમાં હુમલો કરી તપનની હત્યા કરી
હતી. આ કેસમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ
, આરોપીઓએ કાવતરું રચીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા
આરોપી સલમાન પઠાણ અને મહેબૂબ પઠાણે અત્રેની અદાલતમાં ડિસ્ચાર્જ અરજી મૂકી હતી.

અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, ચાર્જશીટમાં
ચાર્જશીટમાં તેમની સામે કોઈ ચોક્કસ ભૂમિકા નથી
, તેઓ ઘટના
સ્થળે હાજર નહોતા અને તેમની પાસેથી કોઈ હથિયાર પણ મળી આવ્યું નથી. આથી
તેમનડિસ્ચાર્જ કરવા જોઈએ. જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ એન.જે. ભાવસારે દલીલ કરી
હતી કે
,આ કેસ માત્ર હાજરીનો નથી પણ ગુનાહિત કાવતરાનો છે,
જેમાં સંજોગોની સાંકળ આરોપીઓની સંડોવણી દર્શાવે છે.

અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું હતું કે, ડિસ્ચાર્જ
સ્ટેજ પર પુરાવાઓનું ઊંડું મૂલ્યાંકન કરવાનું હોતું નથી.આરોપીઓ સામે અગાઉના
ગુનાહિત ઈતિહાસને પણ કોર્ટે ધ્યાને લીધો હતો.અંતે કોર્ટે ઠરાવ્યું હતું કે
,
માત્ર સીધો હુમલો ન કર્યો હોય તેટલા માત્રથી કાવતરાના કેસમાં આરોપી
છૂટી શકે નહીં. આ કેસમાં ૭૧ જેટલા સાક્ષીઓ હોવાથી ટ્રાયલ વગર આરોપીઓને નિર્દોષ
છોડી શકાય નહી. ન્યાયાધીશે આરોપીઓની અરજી ફગાવીને તેમની સામે કેસ ચલાવવાનો આદેશ
કર્યો હતો.

બન્ને આરોપી ગુનીહીત ભૂતકાળ ધરાવે છે

તપન પરમાર હત્યા કેસમાં ડિસ્ચાર્જ અરજી ફગાવવા પાછળનું સૌથી
મહત્વનું પાસું આરોપીઓનું પૂર્વ-આયોજિત ષડયંત્ર અને તેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો
છે. ભલે સલમાન અને મહેબૂબ પઠાણ સીસીટીવી ફૂટેજમાં કેન્ટીન પાસે તપનને ચપ્પુ મારતા
દેખાતા નથી
,
પરંતુ ફરિયાદ મુજબ અગાઉ થયેલી મારામારીની અદાવત રાખીને તેઓએ અન્ય
આરોપીઓ સાથે મળીને આખું કાવતરું રચ્યું હતું. સરકાર તરફે રજૂઆત થઇ હતી કે
,આરોપી સલમાન સામે અગાઉ ૨ અને મહેબૂબ સામે ૧૦ જેટલા ગુના નોંધાયેલા છે,
જે તેમનું વર્તન અને ગુનામાં સંડોવણી સ્થાપિત કરવા માટે પૂરતા છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે
, કાવતરાના કેસમાં આરોપીની ફિઝિકલ
હાજરી અનિવાર્ય નથી
, તેમની સક્રિય સંમતિ અને આયોજન પણ ગુનાનો
ભાગ છે
, જેની તપાસ ટ્રાયલ દરમિયાન જ થઇ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
લાલુ સિંધી ગેંગનો સાગરીત મુકેશ મખીજાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર | Five day remand of Mukesh Makhija…

લાલુ સિંધી ગેંગનો સાગરીત મુકેશ મખીજાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર | Five day remand of Mukesh Makhija...

બાઇકસવારે ટક્કર મારતા મોપેડ સવાર સીનિઅર સિટિઝનનું મોત | Senior citizen dies after being hit by bike …

બાઇકસવારે ટક્કર મારતા મોપેડ સવાર સીનિઅર સિટિઝનનું મોત | Senior citizen dies after being hit by bike ...

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટની હચમચાવતી ઘટના : મોબાઇલ જોવા ન મળતાં 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી | Shocking incident in Ra…

રાજકોટની હચમચાવતી ઘટના : મોબાઇલ જોવા ન મળતાં 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી | Shocking incident in Ra…

9 months ago
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

6 months ago
25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

12 months ago
આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસનું ચેકિંગ | Police checking at Anand post office and pa…

આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસનું ચેકિંગ | Police checking at Anand post office and pa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News