gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલ અને શાપરમાંથી રૂા. 60 લાખનું 85,000 લિટર બાયોડિઝલ કબજે | Gondal and Shapar Rs 85 000 liters of…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
ગોંડલ અને શાપરમાંથી રૂા. 60 લાખનું 85,000 લિટર બાયોડિઝલ કબજે | Gondal and Shapar Rs 85 000 liters of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ પોલીસનો દરોડો : 4 ટેન્કર મળી રૂા. 1.70 કરોડનો મુદ્દામાલ કબજે : FSL ના રિપોર્ટ બાદ ગુનો દાખલ કરાશે

રાજકોટ, : રાજકોટ રેન્જમાં ખાણ-ખનીજની ચોરી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર સ્થાનિક પોલીસને બદલે પોતાની ટીમ દ્વારા ડીઆઇજીએ દરોડા પડાવવાનું ચાલુ રાખ્યું છે. જેના ભાગરૂપે રેન્જ પોલીસની ટીમે ગોંડલ અને શાપરમાં દરોડા પાડી રૂા. 60 લાખની કિંમતનું 85,000 લિટર બાયોડિઝલ ઝડપી પાડયું હતું. 

રેન્જ પોલીસની ટીમે ગોંડલ-ગુંદાળા રોડ પર સૂર્યદિપ વેરહાઉસનાં ગ્રાઉન્ડમાં દરોડો પાડી અંદાજે 50,000 લિટર બાયોડિઝલ ભરેલા ત્રણ ટેન્કર સાથે ડ્રાઇવર પૃથ્વીસિંહ રાવત (રહે. રાજસ્થાન) અને ડ્રાઇવર સંતોષ યાદવ (રહે. ઉત્તરપ્રદેશ)ની અટકાયત કરી હતી. બીજો દરોડો શાપર-વેરાવળમાં પાડી 35,000 લિટર બાયોડિઝલ ભરેલા ટેન્કર સાથે ડ્રાઇવર ખોડાભાઇ વકાતર (રહે. કચ્છ)ની અટકાયત કરી હતી.

આ બંને સ્થળેથી એકંદરે રૂા. 60 લાખનું બાયોડિઝલ અને ચાર ટેન્કર મળી કુલ રૂા. 1.69 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને દરોડા અંગે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ અને શાપર પોલીસમાં જાણવાજોગ નોંધ કરાવી હતી. 

હવે બાયોડિઝલના નમૂના એફએસએલમાં મોકલવામાં આવશે, જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેન્જ પોલીસની ટીમ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ખનીજ માફિયાઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે. હવે ગેરકાયદે રીતે બાયોડિઝલનો વેપલો કરનારાઓ ઉપર તવાઇ બોલાવવામાં આવી છે. પરિણામે સ્થાનિક પોલીસમાં ફફડાટ મચી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
GUJARAT

May 30, 2026
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

Next Post
અમેરિકી હુમલાથી ઈરાન ધૂંધવાયું : કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઇલ છોડયાં : યુધ્ધ વિરામ ભંગનો આક્ષેપ કર…

અમેરિકી હુમલાથી ઈરાન ધૂંધવાયું : કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઇલ છોડયાં : યુધ્ધ વિરામ ભંગનો આક્ષેપ કર...

રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં | Rajkot railway station i…

રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં | Rajkot railway station i...

ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે : મદ્રાસ હાઇકોર્ટ | Corruption in judiciary too judges ar…

ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે : મદ્રાસ હાઇકોર્ટ | Corruption in judiciary too judges ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…

10 months ago
જામનગરમાં મહાકાળી સર્કલ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર માલગાડી હેઠળ કપાઈ જતા યુવાનનું કરુણ મૃત્યુ | T…

2 months ago
૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ | nasty molestation of 4 year old girl by neighbour

4 months ago
સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News