gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્કોર્પિયો ડિવાઈડર ટપી ઈકો કાર પર ખાબકી, 2 ભાઈઓનાં પત્ની સામે મોત | Scorpio falls on Eco car after h…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
સ્કોર્પિયો ડિવાઈડર ટપી ઈકો કાર પર ખાબકી, 2 ભાઈઓનાં પત્ની સામે મોત | Scorpio falls on Eco car after h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ નજીક ગોંડલ ચોકડીએ ગોઝારો : અકસ્માત થાન અને રાજકોટમાં રહેતા 2 ભાઈઓ પત્ની સાથે ગોંડલ બેસણાંમાં ભાગ લઈ રાજકોટ આવતા હતા ત્યારે સ્કોર્પિયોરૂપી કાળ ત્રાટક્યો

રાજકોટ, : ગોંડલ ચોકડી પાસે આજે સાંજે ગોંડલથી રાજકોટ તરફ આવતી ઈકો ઉપર રાજકોટથી વાવડી તરફ જતી સ્કોર્પિયો ખાબકતા ઈકોમાં સવાર મૂળ થાનગઢના બે સગાભાઈના તેમની પત્નીઓની નજર સામે મોત નિપજયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર કુલ 9ને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાંથી એક મહિલાની હાલત ગંભીર ગણાવાય છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શામજીભાઈ તળશીભાઈ પાટડિયા (ઉ.વ. 60) થાનગઢ રહે  છે.  તેના નાનાભાઈ મગનભાઈ (ઉ.વ. 55) ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ સામે સિલ્વર બિલ્ડિંગની બાજુમાં રહે છે.  આ બંને ભાઈઓના ગોંડલ રહેતા સંબંધીનું અવસાન થયું હતું. જેથી બંને ભાઈઓ પત્ની ગીતાબેન (ઉ.વ. 60) અને હંસાબેન (ઉ.વ. 45) ઉપરાંત રણછોડનગર વિસ્તારમાં રહેતા બહેન સરસ્વતીબેન ખીમજીભાઈ જગની (ઉ.વ. 63) સાથે ગોંડલ ગયા હતા. ગોંડલથી સાંજે ઈકોમાં રાજકોટ આવતા હતા ત્યારે જંગલેશ્વરથી વાવડી તરફ થતી  સ્કોર્પિયોના ચાલકે ઓવર સ્પીડ કે બીજા કોઈ કારણસર સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. 

જેને કારણે સ્કોર્પિયો ડિવાઈડર  કુદી સામેથી લેનમાંથી પસાર થતી ઈકો ઉપર ખાબકતાં આ અકસ્માત સર્જાયો હતો. જેને કારણે બંને વાહનોના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. ઈકોમાં સવાર શામજીભાઈ અને તેના ભાઈ મગનભાઈનું મૃત્યુ નિપજયુ હતું. બંનેના પત્ની અને બહેનને ઈજા થતાં સિવિલમાં ખસેડાયા હતા. 

બીજી તરફ સ્કોર્પિયોમાં સવાર સાહિલ યાકુબભાઈ કુરેશી  (રહે. કોઠારિયા સોલવન્ટ), ડ્રાઈવિંગ કરતાં ફિરોઝ મુનશરીફભાઈ પઠ્ઠાણ (રહે. બરકતીનગર, વાવડી), અરમાન શરીફભાઈ સોઢા, મહેબુબ યુસુફભાઈ અંસારી (રહે. બરકતીનગર), રેહાન શબ્બીરભાઈ ખાન અને શહિદ ઉલહકક (રહે. બરકતીનગર) ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

પોલીસે વધુમાં જણાવ્યું કે સ્કોર્પિયોમાં સવાર આ છએ જણાં જંગલેશ્વરમાં લગ્નપ્રસંગમાં ગયા હતા. જયાંથી કપડા બદલવા કે બીજા કોઈ કારણસર વાવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જાણ થતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. ખરેખર કેવા સંજોગોમાં સ્કોર્પિયો ડિવાઈડર ટપી સામેની લેન તરફ ધસી ગઈ હતી તે સહિતના મુદ્દે પોલીસે તપાસ જારી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o…
GUJARAT

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o…

May 5, 2026
જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan
GUJARAT

જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan

May 5, 2026
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in…
GUJARAT

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in…

May 5, 2026
Next Post
ગોસાબારા લેન્ડિંગ કેસમાં 12 આરોપી દોષિત જાહેર, 5થી 7 વર્ષની સજા | 12 accused found guilty in Gosabar…

ગોસાબારા લેન્ડિંગ કેસમાં 12 આરોપી દોષિત જાહેર, 5થી 7 વર્ષની સજા | 12 accused found guilty in Gosabar...

મૈત્રીકરાર કરનાર યુવકનું અપહરણ, તેની માતા પર કાર ચડાવી દઇ હત્યા | mother was killed by running over …

મૈત્રીકરાર કરનાર યુવકનું અપહરણ, તેની માતા પર કાર ચડાવી દઇ હત્યા | mother was killed by running over ...

શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 77269 | Profit book…

શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 77269 | Profit book...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા હાઇવે પર સતત ત્રીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : દબાણ કરનારાઓ માલ સામાન લઈને ભાગ્યા, બે ટ્રક ભરી…

વડોદરા હાઇવે પર સતત ત્રીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : દબાણ કરનારાઓ માલ સામાન લઈને ભાગ્યા, બે ટ્રક ભરી…

9 months ago
ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ | gujarat a…

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ | gujarat a…

9 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

6 months ago
ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ | Ramdevpir’s Neja procession held in Bhalgamda v…

ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ | Ramdevpir’s Neja procession held in Bhalgamda v…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News