gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vatan Prem Yojana Flops: ગુજરાતના ગામડાઓના કાયાકલ્પ માટે વર્ષ 2021માં મોટી જાહેરાતો સાથે શરૂ કરવામાં આવેલી ‘વતન પ્રેમ યોજના’ હાલ તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું જણાય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કરોડોનું બજેટ તિજોરીમાં વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે દર્શાવે છે કે આ મહત્વાકાંક્ષી યોજના વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓને આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે.

શું હતી આ યોજના અને તેની જોગવાઈ?

માતૃભૂમિના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સહભાગી બને તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ વિકાસ કામો માટે 60 ટકા રકમ દાતાએ અને 40 ટકા રકમ રાજ્ય સરકારે આપવાની જોગવાઈ હતી. આ યોજના દ્વારા ગામડાઓમાં શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, લાઈબ્રેરી અને સ્મશાનગૃહ જેવા પાયાના કામો કરવાનું લક્ષ્ય હતું.

આ પણ વાંચો: ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો

સરકારી આંકડા જ પોકારે છે નિષ્ફળતાની ગાથા

સરકારના વર્ષ 2024ના રિપોર્ટ મુજબ આ યોજનાની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે, સરકારે વર્ષ 2024માં આ યોજના માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. વર્ષના અંતે માત્ર 50 લાખ રૂપિયાનો જ ખર્ચ થઈ શક્યો છે. બજેટની અંદાજે 4.50 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ખર્ચાયા વગર જ પડી રહી છે.

નિષ્ફળતાના મુખ્ય કારણો

રાજકીય અને વહીવટી વિશ્લેષકોના મતે યોજના ફ્લોપ થવા પાછળ નબળો પ્રચાર-પ્રસાર અને વહીવટી તંત્રની આળસ મુખ્ય જવાબદાર છે. દાતાઓ સુધી આ યોજનાની માહિતી યોગ્ય રીતે પહોંચી શકી નથી, જેના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નથી. હાલની પરિસ્થિતિ જોતા વતન પ્રેમ યોજના માત્ર સરકારી કાગળો પર જ સીમિત રહી ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો…
GUJARAT

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો…

May 5, 2026
અમદાવાદ: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત | Ahmedabad Student Deat…
GUJARAT

અમદાવાદ: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત | Ahmedabad Student Deat…

May 5, 2026
ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…
GUJARAT

ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

May 5, 2026
Next Post
‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab …

'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab ...

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |...

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

12 months ago
જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

1 year ago
રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન | Vladimir Putin Direct Dr…

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન | Vladimir Putin Direct Dr…

6 months ago
પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું | Eve…

પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટડોગનું જ રજિસ્ટ્રેશન કરાયું | Eve…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News