gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Thalapathy Vijay TVK Win: તમિલનાડુની રાજનીતિમાં સુપરસ્ટાર વિજય થલાપતિની પાર્ટી TVKએ પ્રથમ ચૂંટણીમાં જ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ફિલ્મોની જેમ રાજકારણમાં પણ પહેલી જ ઇનિંગમાં સુપરહિટ સાબિત થયેલા વિજય થલાપતિ એક સમયે રાજનીતિમાં આવવા પણ નહોતા માંગતા.

માતા-પિતા સામે જ કર્યો હતો કોર્ટ કેસ

વર્ષ 2020માં વિજય થલાપતિના પિતા અને જાણીતા ડાયરેક્ટર એસ. એ. ચંદ્રશેખરે વિજયની પરવાનગી વગર ‘વિજય મક્કલ અય્યકમ’ (VMI) નામની રાજકીય પાર્ટીની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં તેઓ પોતે મહાસચિવ અને વિજયના માતા શોભા ટ્રેઝરર (કોષાધ્યક્ષ) બન્યા હતા. જ્યારે વિજય થલાપતિને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે સપ્ટેમ્બર 2021માં સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેમને આ યોજનાઓ વિશે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોતાના નામે ચાલી રહેલી રાજકીય પ્રવૃત્તિઓથી નારાજ થઈને તેમણે પોતાના માતા-પિતા સહિત 11 લોકો વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેમના નામ કે ફેન ક્લબનો રાજકીય ઉપયોગ ગેરકાનૂની ગણાશે, જેના પરિણામે અંતે આ પક્ષને ભંગ કરી દેવામાં આવ્યો હતો.

ફિલ્મી સફર અને ‘થલાપતિ’નો ખિતાબ

વિજય થલાપતિએ પોતાના અભિનય પ્રવાસની શરૂઆત પિતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘વેટ્રી’માં બાળ કલાકાર તરીકે કરી હતી. શરૂઆતી તબક્કે મોટી સફળતા ન મળતા, તેમના પિતાએ વર્ષ 1993માં વિજયકાંતની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘સેંથૂરપાંડી’ બનાવી હતી. આ ફિલ્મથી વિજયની ઓળખ એક રોમેન્ટિક અને ફેમિલી એક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ. ત્યારબાદ, ધીરે-ધીરે એક્શન અને માસ સિનેમા તરફ વળતા તેમને ચાહકો તરફથી ‘થલાપતિ’ (કમાન્ડર)નો ખિતાબ મળ્યો અને તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા.

આ પણ વાંચો: ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો

રાજકારણમાં આવવા અંગે હતી મૂંઝવણ

જોકે વિજય થલાપતિના ચાહકોમાં તેમને લઈને ભારે ઉત્સાહ હતો, પરંતુ તેઓ પોતે રાજકારણમાં આવવા અંગે લાંબા સમય સુધી મૂંઝવણમાં હતા. વર્ષ 2009માં તેમના પિતાએ તેમના માટે ફેન ક્લબ બનાવી હતી, તેમ છતાં વિજય થલાપતિને પોતાના રાજકીય ભવિષ્ય અંગે પૂરો ભરોસો નહોતો. વર્ષ 2021માં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી તમિલનાડુના રાજકારણમાં કોઈ ‘શૂન્યાવકાશ’ ઊભો ન થાય ત્યાં સુધી તેઓ રાજનીતિમાં આવવા અંગે વિચારશે નહીં. જોકે, આજે તેમની પાર્ટી TVK બે મોટા રાજકીય પક્ષોને પછાડીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi…

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ | PM Modi...

કાલાવડ-જુનાગઢ ધોરી માર્ગ પર માલવાહક વાહન પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ …

કાલાવડ-જુનાગઢ ધોરી માર્ગ પર માલવાહક વાહન પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ ...

ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f…

તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f…

1 year ago
જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું | 4 Girls Suddenly Go…

જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું | 4 Girls Suddenly Go…

11 months ago
વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

1 year ago
એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News