gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના સ્મશાન ચોકડી નજીક સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી બી-ડીવી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, તા.03/05/2026ના રોજ રાત્રે 11.30 વાગ્યે સ્મશાન ચોકડી પાસે સ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટ સામે નવા બનેલા ઓવરબ્રિજ નીચે ફરિયાદી ઓમ સંજયભાઈ ચૌહાણ પોતાના પિતરાઈ મનોજભાઈ ચૌહાણ અને અંકિત ચૌહાણ સાથે કારમાં બેઠા હતા. દરમિયાન સામાન્ય બાબતે બોલાચાલી થતાં આરોપી પ્રવીણભાઈ માતંગ તથા બે અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો.

આરોપીઓએ પહેલા ફરિયાદીને ગાળો આપી ઝાપટ મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં અન્ય બે શખ્સો ત્યાં આવી પહોંચતા એક આરોપીએ ધોકા વડે ફરિયાદીના માથામાં ઘા મારી ટાંકાની ઈજા પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા ગયેલા મનોજભાઈ ચૌહાણને પણ પથ્થર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ.ની કલમ 118(1), 115(2), 352, 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…

Next Post
જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ | …

જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ | ...

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d...

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St…

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…

2 months ago
ફાસ્ટ ફૂડ બિનતંદુરસ્ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા | GST likely to be increase on Junk foods

7 months ago
નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

1 year ago
વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો | Valsad SOG Arrests Banglad…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News