gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ | …

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરમાં પૈસાની લેતીદેતીના મામલે એક યુવાન પર બેફામ હુમલો થયાની ઘટના સામે આવી છે. સીટી એ-ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ફરિયાદ મુજબ, કાલાવડ નાકા બહાર સનસિટી-01, રાજ સોસાયટી વિસ્તારમાં મધરાત્રીના સમયે અફઝલ અબ્દુલ કાદર શમા નામના 32 વર્ષના ગરાણા યુવાનને બે આરોપીઓ અબ્દુલભાઈ સુમરા અને સલીમભાઈ સુમરા વગેરે ફરિયાદીને રોકી પૈસાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં વાત વધતા આરોપી અબ્દુલભાઈ સુમરાએ લોખંડના પાઈપથી ફરિયાદીના માથામાં હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી અને ટાંકા લેવા પડ્યા હતા.

આ દરમિયાન અન્ય આરોપી સલીમભાઈ સુમરા પણ ત્યાં આવી પહોંચતા બન્નેએ મળીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d...

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St…

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St...

અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

12 months ago
યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે | Dev Diwali festival to be celebrat…

11 months ago
જામનગર પાલિકાની જન્મ મરણ શાખામાં સર્વર ડાઉન થતાં ભારે હાલાકી : અનેક નાગરિકો પરેશાન થયા | Many citize…

1 year ago
ગાંધીનગરના સેક્ટર 4માં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત | Massive blas…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News