gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી | Gujarat Weather…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી | Gujarat Weather…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે(5 મે) રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન IMDએ બપોરે 4 વાગ્યે ત્રણ કલાકનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં 13 જિલ્લામાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

13 જિલ્લામાં ભારે પવન-વીજળી સાથે કમોસમી વરસાદનું યલો ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, મંગળવારે(5 મે) બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. તેમજ 40 કિ.મી.ની ઝપડે પવન ફૂંકાવવાની શક્યતા છે.

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી 2 - image

9 જિલ્લામાં માવઠાની આગાહી

રાજ્યમાં ભર ઉનાળે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થઈ રહ્યો છે, ત્યારે આજે(5 મે) અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી 3 - image

આ પણ વાંચો: માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

9થી 11 મે વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ-ભેજવાળું હવામાન

IMD અનુસાર, રાજ્યમાં આગામી 9થી 11 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …
GUJARAT

આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …

May 5, 2026
કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …
GUJARAT

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

May 5, 2026
11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત
GUJARAT

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

May 5, 2026
Next Post
જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef…

જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef...

અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, ‘જનતા રેડ’ની ચીમકી | Ahmedabad…

અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, 'જનતા રેડ'ની ચીમકી | Ahmedabad...

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા …

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાંનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ | shopkeeper molesti…

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાંનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ | shopkeeper molesti…

2 months ago
ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti…

ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti…

11 months ago
એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ

એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ

7 months ago
રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News