gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગણપતિ મહોત્સવ દરમ્યાન વધારાના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા દ્વારા વિશેષ ભાડા પર 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રેન નં. 09011 / 09012મુંબઈ સેન્ટ્રલ – ઠોકુર  સ્પેશિયલ, ટ્રેન નં. 09019 / 09020 મુંબઈ સેન્ટ્રલ- સાવંત વાડી રોડ , ટ્રેન નં. 09015 / 09016બાંદ્રા ટર્મિનસ -રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ , ટ્રેન નં. 09114/ 09113 વડોદરા – રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ , ટ્રેન નં. 09110 / 09109 વિશ્વામિત્રી – રત્નાગીરી સ્પેશિયલ ટ્રેન દોડાવશે. વડોદરા – રત્નાગીરી સ્પેશિયલ મંગળવારે વડોદરા થી સવારે 11:15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 12:30 કલાકે રત્નાગીરી પહોંચશે. આ ટ્રેન 26 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ દોડશે. તેવી જ રીતે રત્નાગીરી વડોદરા સ્પેશિયલ બુધવારે રત્નાગીરીથી બપોરે 1:30 કલાકે ઉપડી સવારે 5:30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ દોડશે. જ્યારે વિશ્વામિત્રી – રત્નાગીરી સ્પેશિયલ બુધવાર અને શનિવારે સવારે 10 કલાકે વિશ્વામિત્રીથી ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 12:30 કલાકે રત્નાગીરી પહોંચશે. આ ટ્રેન 23 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેવી જ રીતે રત્નાગીરી – વિશ્વામિત્રી સ્પેશિયલ રવિવાર અને ગુરુવારે રત્નાગીરીથી બપોરે 1:30 કલાકે ઉપડશે. અને વહેલી સવારે 5:30 કલાકે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 24 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બને ટ્રેનો આ ટ્રેન ભરૂચ ,સુરત ,વલસાડ, વાપી, પાલઘર ,વસઈ રોડ, ભિવંડી રોડ, સાવરદા સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ | Residents of Krishna Heights Flats struggle…

ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ | Residents of Krishna Heights Flats struggle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક…

7 months ago
તહેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ | Sugar became more expensiv…

11 months ago
ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

2 weeks ago
પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Gujarat Navratri 2025: Hea…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News