gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો | Ex Cricketer…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો | Ex Cricketer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manoj Tiwary TMC Allegations : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. બંગાળમાં TMCની કારમી હાર થયા બાદ તિવારીએ દાવો કર્યો છે કે, ટીએમસીની અનેક ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે મમતા બેનરજીને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. તિવારીને પણ પાંચ કરોડ રૂપિયા આપવા બદલ ટિકિટ આપવાની ઓફર કરાઈ હતી, જોકે ક્રિકેટરે નાણાં આપવાનો ઈન્કાર કરી દીધો છે.

ઉમેદવારોએ ટિકિટ માટે TMCને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપ્યા : તિવારીનો દાવો

TMC છોડ્યા બાદ મનોજ તિવારીએ આક્ષેપ કર્યો કે, ‘તૃણમૂલ કોંગ્રેસે મને હાવડાની શિબપુર બેઠક પરની ટિકિટ ન આપી, કારણ કે મેં પાંચ કરોડ રૂપિયાનો ઈન્કાર કરી દીધો હતો. માત્ર મોટી રકમ આપનારાઓ જ ટીએમસીની ટિકિટ ખરીદી શક્યા છે. આ વખતે ઓછામાં ઓછા 70થી 72 ઉમેદવારોએ ટિકિટ માટે લગભગ પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. મારી પાસે પણ નાણાં મંગાયા હતા, જોકે મેં આપવાનો ઈન્કાર કર્યો હતો. એ તો જુઓ કે, જે લોકોએ પૈસા આપ્યા, તેમાંથી કેટલાક લોક ચૂંટણી જીતી શક્યા છે.’

He is Manoj Tiwary, An Ex Cricketer and Ex MLA of TMC!!

He Joined TMC and Fought Elections from Shibpur in 2021.

He won from Shibpur and became Minister in TMC Govt.

He remained silent on TMCs Atrocities, Scams and Dictatorship.

Today, Manoj Tiwary comes on the Media and says… pic.twitter.com/mfvIKlr63c

— Rohit (@Iam_Rohit_G) May 5, 2026

આ પણ વાંચો : બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો

‘ટીએમસી સંપૂર્ણ ખતમ થઈ ગઈ’

મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, ‘હવે મારા માટે ટીએમસી સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે.’ તેમણે કહ્યું કે, તેમનો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો. ભલે તૃણમૂલ કોંગ્રેસે તેમનો લોકસભા ચૂંટણી-2019માં ટિકિટની ઓફર કરી હતી. આખરે તિવારીએ વિધાનસભા ચૂંટણી-2021માં જંપ લાવ્યું હતું અને શિબપુરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.

મનોજ મમતા સરકારમાં રમત-ગમત રાજ્ય મંત્રી હતા

તેમણે કહ્યું કે, ‘તે સમયે હું આઈપીએલમાં પંજાબ માટે રમતો હતો અને મારી રણજી ટ્રોફી રમવાની ગંભીર ઈચ્છા હતી. જોકે દીદી ઈચ્છતા હતા કે, હું લોકસભામાં ચૂંટણી લડું. મેં નમ્રતાથી ઈન્કાર કર્યો હતો, જોકે 2021ની ચૂંટણી પહેલા દીદીએ મને ફરી બોલાવ્યો અને મને શિબપુરથી ચૂંટણી લડવા કહ્યું હતું. ત્યારે મેં વિચાર્યું કે, હું કંઈક સાર્થક બદલાવ લાવી શકું છું. ઉલ્લેખનીય છે કે, મનોજ તિવારી મમતા બેનરજીની સરકારમાં રમત-ગમત રાજ્ય મંત્રી હતા.

આ પણ વાંચો : મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va...

છૂટા થઇ ગયા પછી એક ભાગીદારે 25 લાખની લોન માટે બીજા ભાગીદારના દસ્તાવેજનો ઉપયોગ કરતાં પકડાયો | Partner…

છૂટા થઇ ગયા પછી એક ભાગીદારે 25 લાખની લોન માટે બીજા ભાગીદારના દસ્તાવેજનો ઉપયોગ કરતાં પકડાયો | Partner...

નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | A teenage girl who went to watch a movie wi…

નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | A teenage girl who went to watch a movie wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય | trade deal like euro…

યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય | trade deal like euro…

6 months ago
ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

1 year ago
છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

7 months ago
ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News