gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kapil Sibal On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ભારતમાં LPG સંકટ શરૂ થઈ ગયું છે. મધ્ય-પૂર્વમાંથી નિકાસ બંધ થઈ હોવાના કારણે તેમજ જે દેશોમાંથી નિકાસ થાય છે, તેમાં કાપ થયો હોવાના કારણે ગેસ સંકટ શરૂ થયું છે. દેશમાં અનેક ઠેકાણે ગ્રાહકો ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા છે, ત્યારે આ સંકટને ટાળવા માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા છે, જેને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આવકાર્યો છે.

‘જો યુદ્ધ વધુ લંબાશે તો…’

અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા. પરંતુ હવે 21 દિવસનો ‘લોક-ઈન પિરિયડ’ ફરજિયાત કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારે ઉદ્યોગોને મળતા LPG પર પણ કાપ મૂક્યો છે. ત્યારે આ મામલે રાજ્યસભા સાંસદ સિબ્બરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ તો થવાનું જ હતું. જો યુદ્ધ વધુ લંબાશે તો ખૂબ જ અછત સર્જાશે. આપણો ટેક્સટાઈલ ઉદ્યોગ હોય કે પછી આપણી LPGની જરૂરીયાત હોય, 40 ટકા એલપીજી તો કતરથી આવે છે. જો તે બંધ થઈ જશે તો અનેક સેક્ટરો પર ઘણી અસરો પડશે. સરકારે તેને પ્રાધાન્ય આપીને યોગ્ય કામ કર્યું છે.’

આ પણ વાંચો : ‘દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

સરકારનો નિર્ણય યોગ્ય : કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે LPG અંગે કહ્યું કે, ‘સૌથી પહેલા ગ્રાહકોને LPG મળવું જોઈએ, ત્યારબાદ ઉદ્યોગોને મળવો જોઈએ. સરકારનો આ નિર્ણય યોગ્ય છે, પરંતુ આ થવાનું જ હતું. સરકારે પહેલેથી જ નિર્ણય કરવાનો હતો. સરકારે જે દૂર-દ્રષ્ટિ દેખાડવી જોઈતી હતી, તે ન દેખાડી. ત્યારે આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણયો લેવાના જ હતા.’

‘કદાચ ટ્રમ્પ આપણને બીજા 30 દિવસનો સમય આપશે’

સિબ્બલે યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, જો યુદ્ધ ચાલુ રહેશે તો મોંઘવારી વધશે. ભારત મુશ્કેલી સ્થિતિમાં છે, કારણ કે આપો દેશ લગબગ 90 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, અન્ય કોઈ દેશ કરતા નથી. રશિયા ચીનને ક્રૂડ આપી દે છે. જો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે આપણને 30 દિવસનો સમય આપ્યો છે, તો કદાચ વધુ 30 દિવસનો સમય આપી દે.’

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…
INDIA

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

April 26, 2026
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…
INDIA

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

April 26, 2026
4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા | UP…
INDIA

4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા | UP…

April 26, 2026
Next Post
ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્ર…

ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્ર...

ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી ગુજરાત આવી રહેલા શિપ પર હુમલો, ભયાનક આગ વચ્ચે 20 ક્રૂ મેમ્બરને બચાવાયા | At…

ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી ગુજરાત આવી રહેલા શિપ પર હુમલો, ભયાનક આગ વચ્ચે 20 ક્રૂ મેમ્બરને બચાવાયા | At...

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી ખાતેથી 'માતૃશક્તિ પોષણ' અને 'શ્રી શક્તિ વધામણા' કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

7 months ago
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ, ઓઇલની ખરીદી પર આપ્યું 5 ટકા ડિસ્કાઉન્ટ | Russia Gav…

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ, ઓઇલની ખરીદી પર આપ્યું 5 ટકા ડિસ્કાઉન્ટ | Russia Gav…

8 months ago
ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી | MPs rally against Election Commission over ‘vote ri…

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી | MPs rally against Election Commission over ‘vote ri…

9 months ago
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News