gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ | Water cut in 9 areas under C…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ | Water cut in 9 areas under C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વીજ અને પાણી કાપના કારણે લોકોની મૂશ્કેલી વધશે 

જેટકો અને ચિત્રા ઇએસઆર, ફુલસર જીએલઆર વિસ્તારમાં ર થી ૬ કલાક પાણી મોડુ આવશે  

ભાવનગર –  ભાવનગર શહેરમાં આગામી તા. ૭ મે-૨૦૨૬ ને ગુરૃવારના રોજ પીજીવીસીએલ દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી ચિત્રા ફિલ્ટર ઉપર સવારે ૬.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી પીજીવીસીએલ દ્વારા વીજ કાપ આપેલ છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં પાણી મોડુ આવશે અને કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

ચિત્રા ફિલ્ટર પર તમામ પમ્પીંગ બંધ રહેવાનું હોવાથી વોટરવર્કસ વિભાગ દ્વારા વૈકલ્પિક આયોજન કરીને જે સપ્લાય પાવર શરૃ થયા બાદ આપી શકાય તેમ હોય તે આપવા માટેનું આયોજન કરી ચિત્રા ફિલ્ટર પરથી વીજ કાપને લીધે આપવાના થતા પાણી સપ્લાયના કાપના સમયમાં અંશતઃ ઘટાડો કરવામાં આવેલ છ, જે અનુસાર ગુરૃવારના રોજ કેટલાક વિસ્તારોમાં પાણી સપ્લાય કાપવાને બદલે મોડો આપવામાં આવશે. જેટકો ઈએસઆર આધારિત વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યા પછીના વિસ્તારોમાં પાણી સપ્લાય તેના નિયત સમયથી અંદાજે ૨ થી ૩ કલાક મોડા રહેશે. ચિત્રા ઈએસઆર વિસ્તારના ચિત્રા ગામતળ, રાજનગર, મહાલક્ષ્મી સોસાયટી, એસ.ટી. સોસાયટી, મહેશ્વરી સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય તેના નિયત સમયથી અંદાજે ૫ થી ૬ કલાક મોડા રહેશે. ફુલસર જીએલઆર વિસ્તારના અંજલિપાર્ક, અમર પાર્ક, રામદેવનગર, સત્યમ-શિવમ-સુન્દરમ સોસાયટી, સ્વપ્નસાકાર ટાઉનશીપ, પ્રધાનમંત્રી આવાસ-૧૬, ૩૦, ૩૬, ફુલસર ગામતળ, કર્મચારીનગર, સુખશાંતિ સોસા., સ્લમ બોર્ડ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય તેના નિયત સમય થી અંદાજે ૫ થી ૬ કલાક મોડા રહેશે. 

ઉપરાંત ગુરૃવારે કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં જેટકો ઈએસઆર આધારિત વિસ્તારોમાં સવારે ૬ થી ૧૧ વાગ્યા વચ્ચેના સપ્લાય જેવા કે, મેપાનગર, સરિતા પેલેસ વિસ્તાર, ઝવેરભાઈની વાડી, શિવનગર, હરિઓમ નગર, પટેલ નગર, મિલેટ્રી સોસાયટી, સરિતા સોસાયટી, કુમુદવાડી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. જયારે ચિત્રા ફિલ્ટર આધારિત અન્ય વિસ્તારો જેવા કે, કુંભારવાડા, હાદાનગર, ઇન્દીરાનગર જેવા વિસ્તારોમાં પાણી સપ્લાય તેના રાબેતા સમય મુજબ શરૃ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. વીજ અને પાણી કાપના કારણે લોકોની મૂશ્કેલી વધશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…
GUJARAT

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

June 23, 2026
અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…
GUJARAT

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

June 23, 2026
Next Post
શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti...

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

55 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું – અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી | Rajasthan W…

55 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું – અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી | Rajasthan W…

10 months ago
સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો | 3 65 Crore People …

સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો | 3 65 Crore People …

6 months ago
નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

2 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News